Banned driver who used fake number plates is jailed for 15 months 06/01/2015 5:33 pm Urja Patel A banned driver put a number plate from an identical Kawasaki on his motorbike so he could continue to use it on the roads.
Reading CCTV foils crack addict drug dealer 06/01/2015 5:35 pm Urja Patel A crack addict spotted on CCTV in Reading town centre has been jailed for more than two years for dealing drugs.
Honest, hard working Romanians 06/01/2015 5:36 pm Urja Patel While enjoying a long holiday in sunny, warm “George Cross” island of Malta, we had unusual, even unbelievable experience, especially for British people who are brain-washed by media and the self-opinionated Hobbesian politicians who are willing to blame any and every one except themselves to cover up their gross negligence and corrosive inadequacies on political, social and economic front that has ruined this once mighty nation, now no more than a tiny island nation of no significance on the world map except for self-opiated politicians who live in the past with the delusion that we have to police the world and have an empire to run!
સેક્સથી મગજ સક્રિય બને છે 08/01/2015 4:36 am Vikram Nayak લંડનઃ સેક્સને કારણે વ્યક્તિ વધુ સક્રિય અને સ્માર્ટ બને છે તેવું સંશોધકોએ તારણ કાઢ્યું છે. મેરિલેન્ડ યુનિર્વિસટીનાં સંશોધકો દ્વારા મધ્યમ વય જૂથના ઉંદરો પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સેક્સ પછી ઉંદરનાં મગજના કોષો વિકસેલા જણાયા હતા અને લાંબાગાળે તેની યાદશક્તિમાં પણ વધારો થયો હતો. જો ઉંદરોનું મેટિંગ બંધ કરવામાં આવે તો મગજને ફાયદો થતો નથી અને તેનો વિકાસ સ્થગિત થઈ જાય છે.
હૃદય અને ફેફસાં સારા તો યાદશક્તિ પણ સારી 08/01/2015 4:37 am Vikram Nayak યાદશક્તિ સારી રાખવા માટે માત્ર મગજનું જ નહીં, હૃદય અને ફેફસાંનું પણ ધ્યાન રાખવું જોઈએ. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સિનિયર સિટિઝન્સમાં જો હૃદય અને ફેફસાંની ક્ષમતા નબળી પડી ગઈ હોય તો એની માઠી અસર યાદશક્તિ પર પણ પડે છે.
SOAS holds gender focused lectures 06/01/2015 5:39 pm Urja Patel The SOAS South Asia Institute will be holding two gender focused events on the 12th and 13th February 2015.
બ્લડ-ટાઈપ ડાયટ વૈજ્ઞાનિક નથી 08/01/2015 4:38 am Vikram Nayak છેલ્લાં ઘણા વર્ષોથી વ્યક્તિના બ્લડ-ગ્રૂપ પ્રમાણેનો ખોરાક લેવાથી ફિટનેસ જળવાય છે એવો દાવો કરતી બ્લડ-ટાઈપ ડાયટિંગ મેથડ પ્રચલિત છે.
ખૂબ દારૂ પીનારા પ્રૌઢોની યાદશક્તિ ઝડપથી ઘટે છે 08/01/2015 4:39 am Vikram Nayak લંડનઃ પ્રૌઢ વયના લોકો જો ખૂબ દારૂ પીતા હોય તો તેમના માટે જોખમ છે. વૃદ્ધ વયે વધુ પડતો દારૂ પીવાથી યાદશક્તિ ઘટે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે જે પ્રૌઢો સ્ટાન્ડર્ડ અઢી કરતા વધુ પેગ દારૂ પીવે છે તેમની યાદદાસ્ત ઝડપથી ઓછી થાય છે.
Harrow United Deaf Club starts new year with 'thought provoking' talk 06/01/2015 5:42 pm Urja Patel A deaf club marked the start of the New Year with a talk on how services for disabled adults can be improved. Harrow United Deaf Club also invited its members to learn more about Harrow police’s stop and search and Age UK’s support for older people.
હાઈહિલ પહેરતી મહિલાઓની મદદ માટે પુરુષો તત્પર હોય છે 08/01/2015 4:41 am Vikram Nayak પેરિસઃ જે મહિલાઓ પુરુષોને પોતાના પગતળે રાખવા માગે છે તેમણે અચૂકપણે હાઈહિલનાં સેન્ડલ કે ચંપલ પહેરવાં જોઈએ. વાત થોડી અટપટી છે, પણ એકદમ સાચી છે.