ગુજરાત આદર્શ રાજ્ય છેઃ પ્રીતિ પટેલ 16/01/2015 8:05 am Sandip Bhavsar અમદાવાદઃ યુકેના ટ્રેઝરી મિનિસ્ટર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પ્રીતિ પટેલ ગત સપ્તાહે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતની મુલાકાતે હતા.
પ્રવાસી ભારતીયો મૂડીરોકાણ કરીને વતન સેવાનું દાયિત્વ નિભાવેઃ ઉપરાષ્ટ્રપતિ 16/01/2015 8:06 am Mukesh Patel ગાંધીનગરઃ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામીદ અન્સારીએ નવ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના સમાપન પ્રસંગે વિવિધ દેશોમાંથી આવેલા બિનનિવાસી ભારતીયોને જણાવ્યું હતું કે લાગણી અને મૈત્રીપૂર્ણ સંબંધો બંને બાજુએ હોય તે ઈચ્છનીય છે.
Pak blames India as US denies aid to Islamabad 16/01/2015 3:51 am Arvind Rajput Pakistan has blamed India as the Obama administration has hold back aid to Islamabad, amid calls in the US for a re-evaluation of Washington's policy towards a country that continues to foster terrorists.
રાજ્યાશ્રય ઈચ્છુકોની ક્રિમિનલ તપાસ થતી નથી 16/01/2015 8:08 am Achyut Sanghavi લંડનઃ ઈમિગ્રેશન પોલિસીમાં છીંડાના કારણે બ્રિટનમાં રાજ્યાશ્રય ઈચ્છનારાને તેમના ક્રિમિનલ ઈતિહાસની તપાસ કર્યા વિના જ દેશમાં પ્રવેશ આપી દેવાય છે.
Egypt court orders retrial of Mubarak in corruption case 16/01/2015 3:51 am Arvind Rajput Egypt's high court overturned on Tuesday the only remaining conviction against Hosni Mubarak and ordered a retrial in his embezzlement case, opening the way for a possible release from jail for the ousted former president
Bhutan seeks Amul’s help to source cows from India 16/01/2015 3:51 am Arvind Rajput Bhutanese Prime Minister Tshering Tobgay has sought Amul's expertise to source 2,000 cows from India to the Himalayan nation
૧૫ પ્રવાસી ભારતીયોનું સન્માન 16/01/2015 8:08 am Mukesh Patel પ્રવાસી ભારતીય દિવસના સમાપન દિવસે ઉપરાષ્ટ્રપતિ હમિદ અન્સારીના હસ્તે વિશ્વભરમાં પથરાયેલા પ્રવાસી ભારતીયોમાંથી વર્ષે પસંદ કરાયેલા અને પોતપોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા મહાનુભાવોને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિના અધ્યક્ષપદે રચાયેલી જ્યુરીએ આ નામો પસંદ કર્યા છે.
Unearth truth behind violent past, Pope tells Lanka 16/01/2015 3:54 am Arvind Rajput Pope Francis called on Sri Lanka to uncover the truth of what happened during its bloody civil war as part of a healing process between religious communities, as he arrived in Colombo a few days after the island's wartime leaders were voted out.
પ્રવાસી દિવસની પોરબંદરમાં કોઈ ઉજવણી નહીં 16/01/2015 8:10 am Sandip Bhavsar પોરબંદરઃ મહાત્મા ગાંધીજીને સ્વદેશ પરત ફર્યાને ૧૦૦ વર્ષ થયાની ઉજવણી ગત સપ્તાહે ગાંધીનગરમાં થઇ હતી.