ભારતીય રાજકારણને સંપૂર્ણપણે પચાવીને નરેન્દ્ર દામોદરદાસ મોદીએ રીતસર પોતાના વશમાં કર્યું છે. એ વડા પ્રધાન હોવાની સાથે જ ભારતીય જનતા પક્ષના એકમેવ તારણહાર છે.
અતીતથી આજ
Block: Site: Subtree Block
તોફાની બારકસની છબિ ઉપસાવતા બળવાખોર બાપુ હવે ભાજપની વહારે
૧૯૫૯માં તિબેટને આઝાદ કરાવવાના આગ્રહી વાજપેયીએ જ ૨૦૦૩માં એને ચીનનું અંગ ગણ્યું!
‘પંચાયતથી પાર્લામેન્ટ’ સુધીઃ ભુવનેશ્વરમાં અજેય કાંગરા ખેરવવાના વ્યૂહ
ગુજરાત રાજ્યના ઉદઘાટકના વીસારે પાડેલા શબ્દોનું ચોગળું સ્મરણ
વિપક્ષોની સ્થિતિ ‘તંબૂરો સરખો કરતાં રાવણું ઊઠી જાય’ એવી લાગે છે
પહેલી ત્રણ ચૂંટણીઓ એકસાથે શક્ય બની, હવે પણ શક્ય બની શકે
હમણાં અમદાવાદ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. લગધીર ડી. દેસાઈએ પરિપત્ર બહાર પાડીને કહ્યુંઃ મહાપાલિકાની શાળાઓમાં વસંત પંચમીના દિવસે એટલે કે મહા સુદ પાંચમે (૨૪ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ) ‘વિદ્યા, કળા, જ્ઞાન અને સંગીતની દેવી’ ‘મા સરસ્વતી’ના પૂજન સાથે જ વિદ્યા મેળવીને એટલે કે શિક્ષણ પ્રાપ્ત કરીને જીવનનાં તમામ શિખર સર કરી શકાય છે તેવું વિદ્યાર્થીઓ સમજે તે હેતુથી આ દિવસે પ્રાર્થના સંમેલનમાં મા સરસ્વતી પૂજન કરવું તેમ જ સરસ્વતી વંદના કરવી અને તે થકી જ્ઞાનપ્રાપ્તિનો સંકલ્પ કરાવવો. વસંત પંચમી દિવસ જુદાં જુદાં રાજ્યો કેવી રીતે ઉજવે છે તેની માહિતી પ્રાર્થના સંમેલનમાં આપવી.
કચ્છના મહારાવશ્રી ખેંગારજીએ ૧૯૨૭માં કંડલા બંદરનું ઉદઘાટન વાઈસરોય લોર્ડ અરવિન પાસે કરાવ્યું હતું
દીર્ઘદૃષ્ટિ કેળવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશહિતમાં ચીન સાથેના સંબંધોમાં હૂંફ લાવવા પગલાં લેવા ભલામણ
