ઉદ્ધવ બાળ ઠાકરેનું રુસણે બેઠેલી વહુ જેવું વર્તન
અતીતથી આજ
Block: Site: Subtree Block
વંશવાદ કોંગ્રેસમાં જ છે ચાલે છે એવું કોણે કહ્યું? ભાજપ પણ તેની સાથે સ્પર્ધામાં ઉતર્યો છે.
પ્રણવદાના અનુગામી મોદીનિષ્ઠ જ નહીં, મોદીસમર્પિત હોવા અનિવાર્ય બનતાં નરેન્દ્રભાઇનો એજન્ડા સડસડાટ લાગુ કરાશે
ભાજપા અત્યારના રાષ્ટ્રીય પ્રવક્તા એમ. જે. અકબરે જ નોંધ્યું છે કે સરદાર પટેલ અને ડો. શ્યામાપ્રસાદ મુકરજીનો કાશ્મીરમાં જનમત અને કલમ ૩૭૦ સામે વિરોધ નહોતો
ભાજપની સરકારે દારૂબંધીને હળવી કર્યા પછી ‘માપમાં પીવા’ સ્વજનોને સલાહ આપનાર આદિજાતિ પ્રધાન કાન્તિ ગામીતને માથે ધોવાતાં માછલાં
કહ્યાગરા નોકરશાહો અને કહ્યાગરું ન્યાયતંત્રનો ઈમર્જન્સી-ફેઈમ ઈંદિરા ગાંધી સહિતના શાસકોને ખપ
‘ચાણક્ય’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને ગંજીપો ચીપ્યો
કોંગ્રેસ અને ભગવી બ્રિગેડની નૂરા કુસ્તીમાં ખાબકેલા કેજરીવાલ ગુજરાત વિધાનસભા જંગને રસપ્રદ બનાવશે
ભારતીય સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષોનો સાથ લેવા વડા પ્રધાનની વિવશતા
દલિતો સાથેના દુર્વ્યવહારથી દુનિયામાં ગાજેલું ગામ પણ આદર્શ બની શકે
