ભારતીય સંસદ પરના હુમલાના દોષિતને ફાંસીએ ચડાવાયાનો વિરોધ કરનાર મુફ્તી સાથે સત્તાનાં સહશયન કરનાર ભાજપની જેએનયુકાંડમાં ભૂમિકાએ વિવાદને વધુ વણસાવ્યો
અતીતથી આજ
Block: Site: Subtree Block
ગુજરાતમાં હાર્દિક પટેલવાળા પટેલ અનામત આંદોલને ભલે કડવા અને લેઉઆને સંગઠિત કર્યાનો હરખ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ કરતા હોય, આંદોલને વર્તમાન મુખ્ય પ્રધાનને થકવી દીધાં છે. ગુજરાતનાં પટેલ મુખ્ય પ્રધાન પાણીમાં બેસી ગયાંઃ કારણ સમજાયું નહીં, પણ મહિલા સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય સમારંભમાં દિલ્હી ખાતે ઉપસ્થિત રહેવા ગયાં ત્યારે જ એમણે ઘોષણા કરી કે આવતા વર્ષની વિધાનસભાની ચૂંટણી પછી પક્ષના ધારાસભ્યોનું નેતૃત્વ એ કરવાનાં નથી
છેલ્લા એક વર્ષમાં નરેન્દ્રભાઈના શુભ હસ્તે દિલ્હી, મુંબઈ અને લંડનમાં ડો. બાબાસાહેબનાં ચાર સ્મારકોને લીલી ઝંડી, સરદારનું ૧, ઔરંગઝેબ રોડ કોલ્ડ સ્ટોરેજમાં
સરદાર પટેલે રજવાડાંને એક કરી ભારતનું નિર્માણ કર્યું, હવે નવાં રાજ્યોની રચના એને વિભાજિત કરશે
મહારાષ્ટ્રમાં વડા પ્રધાન પણ મિત્ર પક્ષના સુપ્રીમોને અવગણે છે, બાબાસાહેબના પૌત્ર પ્રકાશરાવ નાગપુરમાં જ સંઘ-ભાજપને પડકારે છે
અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતે વર્ષપ્રતિપદા ઉત્સવમાં વાતોનાં વડાં નહીં, આચરણ પર ભાર મૂક્યો
નેહરુવાદી આયોજન પંચને વિખેરી નીતિ આયોગ રચ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશીને બદલે વિદેશી શિક્ષણના પક્ષે
સરકારી તિજોરીનાં અબજો રૂપિયાનાં નાણા વાપરવા હોય તો નિગરાની અને સદુપયોગ માટેની સજ્જતા કેળવવી જ પડે
સરદાર અને ઝીણાની જન્મતારીખો ખોટી, પછી મોદીના નામનો હોબાળો શા માટે?
સંઘ પરિવારની ઘોષિતનીતિથી વિપરીત ગુજરાતની ગુજરાત સરકારે જૈનોને લઘુમતી ગણીને રાજી કરવાનાં રાજકીય ગણિત માંડવાનું કબૂલ્યું
