Search Results

Search Gujarat Samachar

લંડનઃ રોયલ મેઈલમાં ૫,૫૦૦ કર્મચારીની છટણી કરનારા બોસ મોયા ગ્રીનનું વેતન ૧૩ ટકાના વધારા સાથે £૧.૫૨ મિલિયન કરાયું છે, જે સરેરાશ સ્ટાફ વેતનવધારાથી બે ટકા વધુ છે. મોયા ગ્રીને ઓપરેટિંગ કોસ્ટમાં એક ટકા ઘટાડો કરવા ૫,૫૦૦ નોકરીમાં કાપ મૂક્યો હતો. આના...

બોમ્બ માટેની સામગ્રી મેળવવા માનસિક અક્ષમ મિત્ર હેરી થોમસનો ઉપયોગ કરનારા ઈસ્લામિક ત્રાસવાદી તરુણ કાઝી ઈસ્લામને ઓલ્ડ બેઈલી કોર્ટે આઠ વર્ષની જેલની સજા સંભળાવી છે. ૧૯ વર્ષીય કાઝીની યોજના લિ રિગ્બી પરના હુમલાની જેમ જ પાઈપ બોમ્બ મારફત બ્રિટિશ સૈનિકો...

વિશ્વભરમાં ફેલાયેલા કડવા પાટીદારોના કુળદેવી ઊમિયા માતાજીનું ભવ્ય મંદિરનું અમેરિકામાં શિકાગો ખાતે નિર્માણ થઈ રહ્યું છે. 

સમગ્ર ગુજરાત અત્યારે અગન વર્ષા થઇ રહી છે ત્યારે મહેસાણાથી ૧૮ કિલોમીટર દૂર આવેલા જંગલ જેવા વિસ્તારમાં હરિયાણાના સત્યનારાયણપુરી મહારાજે ૫૧ દિવસનો અત્યંત...

એક સમયે વિપક્ષની પાટલીએ બેસીને પિંક રિવોલ્યુશનનો વિરોધ કરનાર ભાજપના શાસનમાં ભારતની માંસનિકાસ ત્રણ બિલિયન ડોલરથી વધીને પાંચ બિલિયન ડોલર!

કેન્યામાં ઇસ્માઇલી ખોજા સમાજના અગ્રણી અને મોટેલ કિંગ તરીકે ઓળખાતા સલીમ મોલુએ તાજેતરમાં પોતાના વતન કચ્છના કેરા ગામે રૂ. ત્રણ કરોડના ખર્ચે કોમ્યુનિટી સેન્ટર અને અંતેષ્ઠીની વિધિ કરી શકાય તેવી વાડીની વ્યવસ્થા ઊભી કરી છે.

ભૂજ શહેરના માધાપર તરફના રોડ ઉપર આવેલા શ્રીજીનગર (NRI) કોલોની ખાતે ગત સપ્તાહે રાત્રે એકસાથે ત્રણ મકાનમાં ચોર ત્રાટક્તા રહેવાસીઓ ભયભીત બન્યા છે. 

હસ્તકલા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ઊભું કરનારા કચ્છના ભુજોડી ગામના યુવા વણકર અશોક ડાહ્યાભાઈ મંગેરિયાની હાથવણાટના ઉત્કૃષ્ટ નમૂનાની રાષ્ટ્રીય એવોર્ડ...

લંડનઃ ડેવોનના પ્લીમથમાં લેન્હીડ્રોક સ્ટોર્સમાં ઘૂસેલા ૪૧ વર્ષીય સશસ્ત્ર લૂંટારા એડવર્ડ સ્ટીવન્સનને નાણાની લૂંટ મળવાના બદલે દુકાનદાર મહિલાની અકલ્પ્ય હિંમતનો...