Search Results

Search Gujarat Samachar

નવી દિલ્હીઃ લક્ઝુરિયસ હોટેલોના હાઈફાઈ સ્યુટના કસ્ટમર્સને મનગમતી ફિલ્મો, મર્સીડિઝ બેન્ઝ જેવી પોશ કારમાં પ્રવાસ અને સ્પા-મસાજ જેવી સુવિધાઓ અપાતી હોય છે. જોકે, હવે ભારતની હોસ્પિટલોએ દેશ-વિદેશના ધનિક દર્દીઓને આકર્ષવા માટે આવી ફાઇવસ્ટાર સુવિધાઓ આપવાનું...

નવી દિલ્હીઃ શાસનનું એક વર્ષ પૂરું થવાના પ્રસંગે જોરશોરથી વિકાસગાથાની વાતો કરી રહેલી નરેન્દ્ર મોદી સરકાર માટે નબળું ચોમાસું ૨૦૧૫માં સૌથી મોટો પડકાર બની...

આણંદ જિલ્લામાં વિવિધ છ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ વર્ષમાં રૂ. ૨૦ કરોડ મંજૂર કર્યા છે. 

મુંબઈ: ભારતમાં ઇ-કોમર્સ સેક્ટર રાજાના કુંવરની જેમ વિકસી રહ્યું છે. વિકાસના પંથે હરણફાળ ભરી રહેલા આ સેક્ટરની સફળતાથી પ્રેરાઈને ટોચનાં ઉદ્યોગ સમૂહો પણ તેમાં...

લોર્ડ ભીખુભાઇ પારેખ અને 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' દ્વારા તા. ૨૭ના રોજ હાઉસ અોફ લોર્ડ્ઝના કમીટી રૂમ નં. ૪એ ખાતે તાજેતરમાં યોજાયેલી બ્રિટનની ચૂંટણીઅોમાં ભારતીયોનું યોગદાન વિષે પેનલ ડિસ્કશન યોજાયું હતું. ખૂબ જ મનનીય અને આ ક્ષેત્રે અગ્રેસર કદમ...

ઇશાન ભારતીય રાજ્ય ત્રિપુરાના નાગરિકો માટે રાહતના સમાચાર છે. મુખ્ય પ્રધાન માણિક સરકારના નેતૃત્વ હેઠળની ડાબેરી મોરચા સરકારે રાજ્યમાં ૧૮ વર્ષથી લાગુ આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર એક્ટ ૧૯૫૮ (AFSPA - ‘આફસ્પા’) પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

કોલકતાઃ ભારતના એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની ઇમામીએ હિમાચલ પ્રદેશની એસબીએસ બાયોટેકની માલિકીની ‘કેશ કિંગ’ બ્રાન્ડ હસ્તગત કરી છે. મંગળવારે રૂ. ૧૬૫૧ કરોડમાં...

ભારતીય રાજકારણમાં વધુ એક વખત મતબેન્કનું પલડું વજનદાર પુરવાર થયું છે. રાજસ્થાન સરકારે ગુર્જર સમુદાયને અનામતમાં આવરી લેવાની જાહેરાત કરી છે. દેશની સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કરેલી ૪૯ ટકાની સીમાથી ઉપરવટ જઇને ગુર્જરોને પાંચ ટકા વિશેષ અનામત આપવાનો...

પશુપાલકોની આવડત અને મહેનત લીધે પાલનપુરની બનાસ ડેરીએ દૂર ઉત્પાદન કરવાના વાર્ષિક ટર્ન ઓવરના આંકડાને ગત વર્ષની સરખામણીએ વટાવ્યા છે. 

આ ફિલ્મની કથા પારિવારિક છે. પારિવારિક જીવન માણવા માટે મહેરા પરિવાર ક્રૂઝમાં વેકેશન કરવા નીકળે છે અને આ સફર દરમિયાન દરેક વ્યક્તિ પોતાનો આત્મા શોધે છે.