Search Results

Search Gujarat Samachar

બર્મિંગહામ, જલંધરઃ ભારતની બિઝનેસ મુલાકાતે ગયેલા બ્રિટિશ ભારતીય બિઝનેસમેન અને રામાદા પાર્ક હોલ હોટેલના માલિક રણજિતસિંહ પોવારની હત્યા સંબંધે ટેક્સી ડ્રાઈવર...

લંડનઃ આપઘાતમાં સહાય અથવા ઈચ્છામૃત્યુ આપતી ડિજિનિટાસ ક્લિનિક પ્રતિબંધિત બ્રિટિશ સાઈકિયાટ્રિસ્ટ ડોક્ટર કોલીન બ્રુઅર પાસેથી આ કામ માટે તબીબી મૂલ્યાંકન રિપોર્ટ...

છત્તીસગઢના રાયપુર ખાતે ગત સપ્તાહેે એક કાર વિદ્યુત થાંભલા સાથે અથડાતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના વતની એવા કચ્છ કડવા પાટીદાર સમાજના પાંચ યુવાનોના મોત થયા હતા, જ્યારે અન્ય ચાર યુવક ઘવાયા હતા.

લેન્કેશાયરના બ્લેકબર્નના ૩૯ વર્ષીય ઠગ ઈમરાન શાહને કાર ઈન્સ્યુરન્સ કૌભાંડમાં સોલિસિટરની ફર્મ સાથે £૧૭૦૦ની ઠગાઈ કરવા બદલ પ્રેસ્ટન ક્રાઉન કોર્ટે છ મહિનાની સજા ફરમાવી છે. પોલીસે શાહને સંડોવતા ૧૭ અન્ય કેસની તપાસ કરી હતી, પરંતુ ૧૧ સોલિસિટર પેઢીએ તપાસમાં...

લંડનઃ ભારતીય મૂળના ભારતીય સાંસદ કિથ વાઝે યુકેની બીજા ક્રમની મહત્ત્વની રાજકીય પાર્ટી લેબર પાર્ટીના વાઈસ ચેરમેનનું પદ હાંસલ કરીને બ્રિટિશ રાજકારણમાં નવો...

અાદ્યશક્તિ માતાજી ટેમ્પલ, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૬-૬-૧૫ના રોજ બપોરે ૧૨થી હનુમાન ચાલીસા થશે. તા. ૭-૬-૧૫ બપોરે ૩થી ભજન સત્સંગ થશે. બન્ને કાર્યક્રમોમાં મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

ભારત એક એવો દેશ છે જ્યાં અઢળક કુદરતી ખુબસુરતી કુટી-કુટીને ભરી છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તથા ગુજરાતથી લઈને કલકત્તા સુધી જોવા લાયક સ્થળો મળી રહે છે. એક એવો દેશ કે જેમાં ૨૯ રાજ્યો તથા તેમાં બોલાતી ૨૨ ભાષાઓ તથા દરેક રાજ્ય નું એક અનોખિ...

આશ્ટનમાં રહેતા અને 'ગુજરાત સમાચાર'ના વર્ષો જુના વાચક મિત્ર શ્રી વિષ્ણુ મોહનદાસે પોતાના જન્મ દિનની ઉજવણીને એક અલગ જ સ્વરૂપ આપી મિત્રો અને સ્વજનોને પોતાને ભેટ આપવાના બદલે પસંદ કરેલી કેન્સર ચેરીટી ધ ક્રિસ્ટી અોલ્ડહામને દાન કરવા વિનંતી કરી હતી. જેના...

કાળા માથાનો માનવી કેટલી શોધ કરશે એની કોઇ જ સીમા નથી. આ હકિકત એટલા માટે સાચી જણાઇ રહી છે કેમ કે ધ લેન્સેટમાં પ્રસિધ્ધ થયેલા એક સંશોધનમાં જણાવાયું છે કે તમે જ્યારે કોઇની સાથે હાથ મીલાવો ત્યારે હાથના પંજાની પક્કડ દર્શાવે છે કે તમને ભવિષ્યમાં હ્રદય...