Search Results

Search Gujarat Samachar

તાજેતરમાં જ પંજાબના અમૃતસર જિલ્લાના નિરંકાર સત્સંગ ભવન પર ગ્રેનેડના હુમલાએ ભારે વમળો સર્જ્યાં છે. ભારતમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલા જ નરેન્દ્ર મોદી સરકારવિરોધી વાતાવરણ સર્જવા માટે પાકિસ્તાનની આર્મી, જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને ખાલિસ્તાન...

વિશ્વભરમાં ભારતની સ્વીકાર્યતા વધી રહી છે અને આ માટે નરેન્દ્ર મોદી સરકારના સતત પ્રયાસો કારણભૂત બન્યા છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩મી ઈસ્ટ એશિયા સમિટ તથા આસિયાન દેશોની બેઠક, આસિયાન-ભારત બ્રેકફાસ્ટ સંમેલન અને આરસીઈપી સંમેલન સહિતના...

ભારતના નિકટના પાડોશી શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને પદભ્રષ્ટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને દેશના નવા વડા પ્રધાન જાહેર કરી દેતાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. શ્રીલંકા સાથે ગાઢ સંબંધ...

મહાભારતનો જંગ છેડાઈ રહ્યો હોય તેમ ગગનભેદી બ્યૂગલો વાગી રહ્યાં છે. એક તરફ, ૨૯ ઓક્ટોબરથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા અયોધ્યા રામમંદિર ભૂમિવિવાદ મુદ્દે સુનાવણી શરૂ થવાની છે અને બીજી તરફ, લોકસભાની ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીને ગણતરીના...

‘નેશન ઓફ ડ્રીમ્સ’ કહેવાતા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જઈ સુખી અને સમૃદ્ધ થવાના લોકશમણાં અધૂરાં રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ ધરાવતા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશીઓ માટે અમેરિકામાં વસવાટ દુર્ગમ બની રહે તેવા પગલા...

આરબ દેશોમાં વીતેલાં પાંચ વર્ષ દરમિયાન ૨૮,૫૨૩ ભારતીયોના મોત થયાં છે. રોજગાર અને સારી આવક કમાવવાની આશા લઇને ઘણી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અરબ દેશોમાં જાય છે, પરંતુ તેમની સલામતી અર્થે જે આંકડાઓ આવ્યા છે તે ચોંકાવનારા છે. ભારતીય વિદેશ મંત્રાલય...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોએ ફેબ્રુઆરી, ૨૦૧૮માં કરેલો ભારત પ્રવાસ હજુ સુધી તેમનો પીછો છોડતો નથી. સરકારી ફિન્ડિંગથી ચાલી રહેલા પબ્લિક બ્રોડકાસ્ટ રેડિયો...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કોંગ્રેસની મંજૂરી વિના મેક્સિકો સરહદે દીવાલ બનાવવા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. તેઓ અમેરિકી સરકારનું...

ભાજપ દ્વારા પછાત વર્ગોના લોકો માટે એક ‘ભીમ મહાસંગમ’ કાર્યક્રમનું આયોજન તાજેતરમાં કરાયું હતું. જેમાં કાર્યક્રમમાં હાજર લોકોને જમાડવા માટે ૫,૦૦૦ કિલોગ્રામની...

અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસના રાજીનામાના એક મહિના બાદ હવે પેન્ટાગોનના ચીફ ઓફ સ્ટાફ કેવિન સ્વિને રાજીનામું ધરી દીધું છે. રિયર એડમિરન કેવિને કહ્યું કે બે વર્ષ સુધી પેન્ટાગોનમાં પોતાની સેવાઓ આપ્યા બાદ મેં નિર્ણય કર્યો છે કે હવે પ્રાઇવેટ...