- 01 Nov 2014
બ્રેડફર્ડ નજીકના ક્લેયટન ખાતે રહેતા અને ગુજરાતના નવસારીના ગણદેવા ગામના મૂળ વતની જીતેન્દ્રભાઇ લાડ (ઉ.વ.૪૯) તેમના પત્ની દક્ષાબેન લાડ (ઉ.વ.૪૪), પુત્રી ત્રિશા (ઉ.વ.૧૯) અને નિશા (ઉ.વ. ૧૭) ગત સોમવાર તા. ૨૭-૧૦-૧૪ના રોજ રાત્રે પોતાના ઘરમાંથી મૃત હાલતમાં...