Search Results

Search Gujarat Samachar

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (IBHFL) દ્વારા NRI, PIO અને OCI ઓડિયન્સ માટે તા. ૮ અને ૯ નવેમ્બર, ૨૦૧૪ના રોજ સવારના ૧૦થી સાંજના ૭ વાગ્યા દરમિયાન ઓશન સ્યૂટ, કમ્બરલેન્ડ હોટેલ, ઓક્સફર્ડ સ્ટ્રીટ, લંડન ખાતે એક્સક્લુઝિવ પ્રોપર્ટી એક્ઝિબિશન ‘ઈન્ડિયા...

બર્મિંગહામના મોઝલી ખાતે રહેતા શ્રી ચીમનલાલ પાંવે લખેલી નવલકથા ‘લોટ કે આજા મેરે મીત’નું ગયા વર્ષે ઓકટોબર માસમાં બર્મિંગહામ ગુજરાતી લીટરરી સોસાયટી દ્વારા યોજાયેલા એક કવિ સંમેલનમાં યુ.કે.ના વિખ્યાત કવિઓ સર્વશ્રી આદમભાઈ ટંકારવી, પ્રફુલભાઈ અમીન, પંકજભાઇ...

મૂળ ભારતીય અગ્રણી ઉદ્યોગસાહસિક રાજેશ અગ્રવાલ દ્વારા સ્વૈચ્છિક ચૂકવણીના આધારે વિશ્વની સૌપ્રથમ મની ટ્રાન્સફર બિઝનેસ Xendpayનો નવતર આરંભ કર્યો છે. તેનું ધ્યેય આગામી પાંચ વર્ષમાં વિકાસશીલ દેશોના ગ્રાહકોના ૬૦ મિલિયન પાઉન્ડ બચાવવાનું છે. આ સેવા સાથે...

નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ, કરમસદ સમાજ અને વસો નાગરીક મંડળ યુકે દ્વારા ભારતના ઘડવૈયા અને લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અને દિવાળી...

અમેરિકા પાસે ડોમિનિકન રિપબ્લિક ખાતેના મકાઉ બીચ પર રજા ગાળવા ગયેલા મૂળ ચરોતરના ચાર અમેરિકન સભ્યો દરિયામાં તણાયા હોવાની દુર્ઘટના ઘટી છે.

ભાજપના નેતા ડો. સુબ્રમણ્યમ સ્વામીએ ગત સપ્તાહે વલ્લભ વિદ્યાનગરસ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે સાંપ્રત સમયમાં સરદાર પટેલની પ્રસ્તુતતા વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.