- 04 Sep 2019
પાકિસ્તાને ટ્રેન વ્યવહાર બંધ કરતાં ગોધરાથી પાકિસ્તાન ગયેલા ૭૩થી વધુ લોકો અટવાતા ગોધરામાં તેઓના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ગુજરાતના ૨૫ સહિત દેશના ૪૦થી વધુ લોકો ૩૧મીએ વાઘા બોર્ડરથી ભારત પરત ફર્યા હતા. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦...

