Search Results

Search Gujarat Samachar

શું તમને પણ મોડી રાત્રે કે વહેલી સવારે આવતાં સ્વપ્નો પરેશાન કરે છે? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે તો આ પ્રકારનાં સ્વપ્નો આવવા પાછળના કારણ પણ જાણી લો. દિવસ...

બોલિવૂડના મશહૂર ગીતકાર અને શાયર જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં યોજાયેલા સમારોહમાં ‘શબ્દોની સર્જિકલ સ્ટ્રાઇક’ કરીને આવ્યા છે. આ નરમ દિલ શાયરે બહુ આકરા શબ્દોમાં...

તુર્કી અને સિરિયામાં આવેલા વિનાશંક ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને બીજા લાખો અસરગ્રસ્ત બન્યા છે. તેમની આ હાલત જોઈને સની લિઓનીનું દિલ દ્રવી ઉઠયું...

સાઉથનો સુપરસ્ટાર રામચરણ ઓસ્કર એવોર્ડ માટે અમેરિકા રવાના થઇ ગયો છે. હૈદરાબાદ એરપોર્ટ પર તે જોવા મળ્યો ત્યારે તેણે માથાથી પગ સુધી કાળા રંગના કપડા પહેર્યા...

ટાન્ઝાનિયાની સરકારે માનવ અધિકારો અને પર્યાવરણ સંબંધિત ચિંતા ધરાવતા વિવાદી મેગા પ્રોજેક્ટના ભાગરૂપે 3.5 બિલિયન ડોલરની ક્રુડ ઓઈલ પાઈપલાઈનનાં બાંધકામને મંજૂરી આપી દીધી છે. 1,443 કિલોમીટર- (900 માઈલ) ની પાઈપલાઈન નોર્થવેસ્ટર્ન યુગાન્ડામાં લેક આલ્બર્ટમાં...

 કેન્યામાં માર્ચ મહિનાથી 5.4 મિલિયનથી વધુ લોકોને ખોરાક મેળવવાની ભારે ચિંતાનો સામનો કરવો પડશે અને આ વર્ષે ઓછામાં ઓછાં 10 લાખ બાળકો કુપોષણથી પીડાશે તેવી ચેતવણી ઈન્ટિગ્રેટેડ ફૂડ સિક્યુરિટી ફેઝ ક્લાસિફિકેશન (IFSPC) સંસ્થાના રિપોર્ટમાં અપાઈ છે.

નેવાર્કના 51 વર્ષીય ભારતીય- અમેરિકન ફીઝિશિયન સૌરભ પટેલે તબીબી દૃષ્ટિએ જરૂરી ન હોય તેવી દવાઓ માટે પ્રીસ્ક્રિપ્શન્સ લખી ખોટાં ક્લેઈમ્સ કરી ન્યૂ જર્સી સ્ટેટ અને અન્ય વીમેદારોના સરકારી અને સ્થાનિક હેલ્થ બેનિફિટ પ્રોગ્રામ્સ સાથે છેતરપિંડી કરી હોવાની...

તહેવારો ભલે પૂરા થઇ ગયા પણ સુંદર વ્યક્તિત્વ સદાબહાર છે. અને સુંદર વ્યક્તિત્વ માટે જરૂરી છે ફેશન અને સ્ટાઇલનો સમન્વય. જેમ કે, સુંદર અને સ્ટાઇલિશ ડ્રેસ સાથે...