Search Results

Search Gujarat Samachar

પારિવારિક આર્થિક મામલાઓમાં વિવાદ બાદ પૂર્વ ચાન્સેલર નદીમ ઝહાવી સરકારને ટેક્સ પેટે કેટલાક મિલિયન પાઉન્ડ ચૂકવવા સંમત થયાં છે. પોલિંગ ફર્મ યુગોવમાં હિસ્સો...

લંડનના હિથ્રો એરપોર્ટના કાર્ગો ડિવિઝનમાંથી પાકિસ્તાનથી મોકલાયેલું યુરેનિયમ ધરાવતું પાર્સલ મળી આવતાં સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. આ યુરેનિયમનો ઉપયોગ...

ચર્ચ ઓફ ઇંગ્લેન્ડે ભૂતકાળમાં થયેલી ભૂલો સુધારવા માટે 100 મિલિયન પાઉન્ડનું ભંડોળ આપવાની જાહેરાત કરી છે. ભૂતકાળમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું ભંડોળ ગુલામીને પ્રોત્સાહન...

એક શિખ પરિવારે વિન્ડસર કેસલ ખાતે બે સૈનિકો દ્વારા વંશીય ભેદભાવ કરાયાનો આરોપ મૂકતાં કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપી છે. 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી રોલેક્સ ઘડિયાળો સાથેની તસવીરો જોયા બાદ તે વ્યક્તિની હત્યા કરવાના આરોપસર 4 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યાં છે.

લંડનના એક પોલીસ અધિકારી 48 વર્ષીય ડેવિડ કેર્રિકે મહિલાઓના શોષણ વિરોધી અભિયાન દરમિયાન 24 બળાત્કાર ગુજાર્યા હોવાની કબૂલાત કરી છે. મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન ભૂતો ન ભવિષ્યતી કહી શકાય તે પ્રકારનું વ્યક્તિગત સ્તરે નાણાકીય દાન કરવામાં આવ્યું છે. નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબહેનની અંતિમ...

બ્રિટનમાં દેખાવો અને ધરણા ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તેને અટકાવી દેવાની સત્તાઓ પોલીસને આપવા સરકાર તૈયારી કરી રહી છે. ડાઉનિગ સ્ટ્રીટે જણાવ્યું છે કે...

યુકેના ફાઇનાન્સિયલ રેગ્યુલેટરે ચેતવણી આપી છે કે આગામી બે વર્ષમાં 7,50,000 પરિવારો તેમના મોર્ગેજના બિલ ચૂકવી શકશે નહીં. હાઉસ ઓફ કોમન્સ ટ્રેઝરી કમિટીને લખેલા...

ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયા 26 માર્ચ 2023થી લંડનના ગેટવિક એરપોર્ટ ખાતેથી ભારત માટેની નવી ચાર ફ્લાઇટ શરૂ કરવા જઇ રહી છે. આ ફ્લાઇટ લંડનના ગેટવિક એરપોર્ટથી...