Search Results

Search Gujarat Samachar

ખેડા જિલ્લાના ચરોતર પંથકના ગામ તળાવોમાં મગરોની સંખ્યા ઘણી બધી છે. અનુકૂળ હવામાનને લીધે વર્ષોથી મગરોને ખેડાના ગામડાઓનાં તળાવોમાં વસવાટ ફાવી ગયો છે. 

‘મૈને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘હમ સાથ સાથ હૈ’ જેવી બોક્સઓફિસ હિટ ફિલ્મો આપનારા ફિલ્મમેકર સૂરજ બડજાત્યાની નવી ફિલ્મ છે, ‘પ્રેમ રતન ધન પાયો’. બરજાત્યાના...

બ્લડ કેન્સરથી જિંદગીનો જંગ જીતનારી અભિનેત્રી લીઝા રેનું કહેવું છે કે, આ બીમારીથી લડતી વખતે તે કદી હતાશ થઈ નહોતી. તેના સાજા થવામાં તેની આશા, આકાંક્ષા, સહયોગ...

સુપરહિટ ફિલ્મ ‘ગજિની’થી બોલિવૂડમાં પ્રવેશ કરનારી દક્ષિણની અભિનેત્રી અસિન થોટ્ટુમલના લગ્ન માઈક્રોમેક્સનાં સહસ્થાપક રાહુલ શર્મા સાથે દિલ્હીમાં ૨૬ નવેમ્બરે...

બોલિવૂડના જાણીતા કલાકાર સઈદ જાફરીનું ૮૬ વર્ષની જૈફ વયે ૧ ૬મી નવેમ્બરે મુંબઈ ખાતે નિધન થયું હતું. જાફરીએ ‘ગાંધી’, ‘દિલ’, ‘રામ તેરી ગંગા મેલી’ જેવી સુપરહિટ...

આદિત્ય પંચોલીના પિતાએ મુંબઈના જૂહુ સ્થિત એક બંગલાને વર્ષ ૧૯૬૦માં ફક્ત રૂ. ૧૫૦માં ભાડે લીધો હતો. વર્ષ ૧૯૭૭માં મકાન માલિકે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો કે,...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના સીએમ નીતીશકુમાર માટે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકેલી બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ૮મી નવેમ્બર, ૨૦૧૫ના રોજ જાહેર થયાં...

ગ્લેમરની રાજધાની પેરિસ ૧૪મી નવેમ્બરની સાંજે આતંકી હુમલાઓથી રક્તરંજિત બની ગઈ હતી. એકે-૪૭ અને આત્મઘાતી બેલ્ટનો સહારો લઈને આઇએસના ૮ આતંકવાદીઓએ ફ્રાંસમાં ૬...

વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક અશોક સિંઘલનું ૧૮મી નવેમ્બરના રોજ નિધન થયું હતું. તેઓ નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવેલા સિંઘલે ૧૮મીએ બપોરે ગુડગાંવની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા...

ઉત્તર-પૂર્વનું ચોમાસું હાલમાં દક્ષિણ ભારતના તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પોંડિચેરી અને કર્ણાટકમાં હાહાકાર મચાવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી તામિલનાડુમાં વરસી...