Search Results

Search Gujarat Samachar

ક્રોયડનમાં દીપાવલિ પર્વે નોર્થ એન્ડ ક્રોયડન ખાતે તા. ૩૧-૧૦-૧૫ના રોજ દીવાળી મેળાનું શાનદઆર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો સ્થાનિક રહેવાસીઅો અને...

સબરંગ આર્ટ્સ દ્વારા તા. ૨૧, ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ ક્રોયડનના ફેરફિલ્ડ હોલ ખાતે 'ગ્રાન્ડ દિવાલી ગાલા'નું શાનદાર આયોજન કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઅો...

લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં રવિવાર તા. ૨૨-૧૧-૧૫ના રોજ તુલસી વિવાહનું ધામધૂમપુર્વક આયોજન કરાયું હતું. આ પ્રસંગે હજાર કરતા વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા...

વિવિધ રોગોની નેચરોપથી / નૈસર્ગીક સારવાર અને ફાઇવ સ્ટાર હોટેલ જેવી સગવડતા છતા ખૂબજ કિફાયતી ભાવ ધરાવતા શકુઝ નેચરોપથી રીસોર્ટમાં આજે જ બુકિંગ કરાવો. અમદાવાદથી માત્ર ૫૦ કિલોમીટર દૂર આવેલા આ નેચરોપથી હેલ્થ સેન્ટરમાં વિવિધ પ્રકારના મસાજ કરવામાં આવે...

માણસ જાતે આટલી બધી શોધો કરી છતાં તેને જરૂર પડે ત્યારે સહારાની જરૂર પડે છે, ત્યારે પશુની તો વાત જ શી કરવી. બ્રિટનમાં શિયાળો જામતો જાય છે ત્યારે ઉત્તરીય...

રવિવાર તા.૧૫ નવેમ્બરના રોજ દાદા ભગવાન સ્પીરિચ્યુલ સેન્ટર, રાઇસ્લીપમાં ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ લેવા સેંકડો ભાવિકો ઉમટ્યાં હતાં. એના સર્જન પાછળ સર્જકની...

મતદારો કોઇ એક પક્ષ કે મોરચાને વિકાસ, સુશાસન અને સામાજિક ન્યાય જેવા મુદ્દે જંગી બહુમતી સાથે વિજયી બનાવે તે અલગ વાત છે અને આ રીતે શાસનધૂરા સંભાળનાર પક્ષ કે મોરચો પ્રજાના વિશ્વાસને યથાર્થ ઠેરવે તેવું આચરણ-વ્યવહાર કરે તે અલગ બાબત છે.

અમેરિકન-ગુજરાતી સંજય પટેલની એનિમેટેડ શોર્ટ ફિલ્મ ‘સંજય’સ સુપર ટીમ’ને ઓસ્કર એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. અન્ય નવ ટાઈટલની સાથે આ ફિલ્મ પણ ઓસ્કરની...

લાંબા સમયથી પોતાની આશાસ્પદ ફિલ્મ ‘પાણી’ અટકી ગયા પછી ફિલ્મસર્જક શેખર કપૂર પોતાની દિગ્દર્શક તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર ફિલ્મ ‘માસૂમ’ પર પાછા વળ્યા છે અને ફિલ્મની સિક્વલ બનાવવાનું વિચારી રહ્યા છે. 

છેલ્લા બે મહિનાથી ટ્રેન, સ્કૂલ, કોલેજો, બેંક્સ, મંદિરો સહિત વિવિધ સ્થળોએ ૨૦૦ જેટલા બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા પત્રો લખી વિકૃત આનંદ લેનાર શ્રેયસ ચન્દ્રકાંત...