Search Results

Search Gujarat Samachar

ગુજરાતી શિક્ષણ સંઘ (કોન્સોર્ટીયમ ઓફ ગુજરાતી સ્કુલ્સ)ના ઉપક્રમે લંડનમાં ૨૧ જુલાઇએ વેમ્બલી ખાતે સનાતન મંદિરના હોલમાં અને લેસ્ટરમાં ૮ સપ્ટેમ્બરના જલારામ કોમ્યુનિટી...

સપ્ટેમ્બર ૨૦૨૩માં બર્મિંગહામ યુનિવર્સિટીમાં ‘ધર્મનાથ નેટવર્ક ઇન જૈન સ્ટડીઝ’નો શુભારંભ એક સિમા-ચિહ્ન સમાન છે. ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષ દરમિયાન આ જૈન સ્ટડીઝની...

ગુજરાત સમાચારે તેના ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગત દ્વારા 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ખાસ ઉજવણી કરી. ઉલ્લેખનીય છે કે, જ્ઞાનયજ્ઞ અને સેવાયક્ષ માટે હંમેશાં...

2026માં ગ્લાસગો ખાતે યોજાનારા કોમનવેલ્થ રમતોત્સવ પર આર્થિક સંકટનું ગ્રહણ લાગ્યું છે. કોમનવેલ્થ ગેમ્સના ફંડિંગ મુદ્દે યુકે અને સ્કોટલેન્ડની સરકારો વચ્ચે વિવાદ સર્જાયો છે. 

લંડનની સંખ્યાબંધ કાઉન્સિલો નાદારીના આરે પહોંચી ગઇ છે. લંડન કાઉન્સિલ્સના જણાવ્યા અનુસાર રાજધાનીમાં આવેલા બરોએ આ વર્ષે હાઉસિંગ અને હોમલેસ પાછળ 600 મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમ ખર્ચી નાખી છે. જેના કારણે તેમના બજેટ ખોરવાઇ ગયાં છે. 

કેર સ્ટાર્મરની સરકારે 10 મિલિયન પેન્શનરોના વાર્ષિક પેમેન્ટ નાબૂદ કરી નાખતાં હવે કાઉન્સિલો દ્વારા પેન્શનરોને મદદ કરવા વૈકલ્પિક વિન્ટર ફ્યુઅલ સ્કીમ શરૂ કરવામાં આવી રહી છે. સ્થાનિક સત્તામંડળોના નેતાઓએ જણાવ્યું છે કે સરકારના અત્યંત ક્રુર નિર્ણયની...

ઓક્ટોબરથી લાગુ થઇ રહેલા નવા પે પર માઇલ ટેક્સ સ્લેબના કારણે પરિવારોને 190 પાઉન્ડ ચૂકવવા પડે તેવી સંભાવના છે. નવી લેબર સરકાર અંતર્ગત પે પર માઇલ કાર ટેક્સ સંભવિત બની શકે છે.

ટિકટોક પર નામના મેળવનારા એક ડોક્ટરે એનએચએસને 52,000 પાઉન્ડનો ચૂનો લગાવતા તેમના પર ડોક્ટર તરીકેની પ્રેકટિસ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

લેસ્ટરશાયરના બેડેલ ડ્રાઇવ ખાતેના મકાનમાં લાગેલી આગની ઘટનામાં પોલીસે આગચંપીની શંકાથી 14 વર્ષની કિશોરીની ધરપકડ કરી હતી. આ આગમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પૂર્વ લેક્ચરર અને ઇસ્લામિક વિદ્વાન 62 વર્ષીય તારિક રહેમાનને જિનિવામાં સ્વિસ મહિલા પર બળાત્કાર માટે દોષી ઠેરવાયા છે.