
લંડનના ટ્રાફલગર સ્ક્વેર ખાતે સપ્તાહાંતમાં ઇદની ઉજવણી કરાઇ હતી જેમાં લંડનના મેયર સાદિક ખાન પણ હાજર રહ્યાં હતાં.

લંડનના ટ્રાફલગર સ્ક્વેર ખાતે સપ્તાહાંતમાં ઇદની ઉજવણી કરાઇ હતી જેમાં લંડનના મેયર સાદિક ખાન પણ હાજર રહ્યાં હતાં.

બ્રિટનના એક મેફેર કોફી શોપમાં કોફીનો એક કપ 265 પાઉન્ડમાં વેચાય છે. કદાચને આ બ્રિટનની સૌથી મોંઘી કોફી હશે. આ કોફી જાપાનના ઓકિનાવા ટાપુના ટાયપિકા બીન્સમાંથી...
ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ ઈસ્ટ આફ્રિકાના ઘણા વિસ્તારોને જળબંબાકાર બનાવ્યા છે. કેન્યા અને ટાન્ઝાનિયામાં સંખ્યાબંધ લોકોએ જાન ગુમાવવા સાથે હજારો લોકો વિસ્થાપિત થયા છે. પશુધન, મિલકતો અને ઘરવખરીને ભારે નુકસાન થયાના અહેવાલો છે. પૂરથી કેન્યામાં 13 અને...
ચીને ઝિમ્બાબ્વેને અપાયેલી વ્યાજમુક્ત લોન્સની માંડવાળ કરી હતી જેનો આંકડો જાહેર કરાયો નથી. આ સાથે ચીને ઝિમ્બાબ્વેની વર્તમાન દેવાં કટોકટીમાંથી બહાર નીકળવા સરકારને મદદ કરવાની બાંયધરી પણ આપી હતી. ઝિમ્બાબ્વેનું જાહેર ગેરન્ટીયુક્ત દેવું સપ્ટેમ્બર 2023 સુધીમાં 17.7 બિલિયન...
ગયા સપ્તાહમાં ભારતે ફિલિપાઇન્સને સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસની ડિલિવરી આપી. 2022માં ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે 375 મિલિયન અમેરિકન ડોલરનો શસ્ત્ર સોદો કરાયો હતો તે અંતર્ગત આ ડિલિવરી અપાઇ હતી. વિશ્વના શસ્ત્ર બજારમાં ભારત હવે એક અગ્રણી શસ્ત્ર...
યુરોપમાં રશિયાનો વધતો પ્રભાવ ખાળવા માટે અમેરિકા, યુકે સહિત નાટોના સભ્યદેશો યુક્રેનને ખોબલે ને ખોબલે આર્થિક અને લશ્કરી સહાય કરી રહ્યાં છે તેમ છતાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો કોઇ અંત દેખાઇ રહ્યો નથી. રશિયા યુક્રેન...
અમેરિકામાં 10 લાખ કરતાં વધુ ભારતીયો રોજગાર આધારિત ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં છે. ગ્રીન કાર્ડ મેળવવા માટે હાઇ સ્કીલ્ડ ભારતીયોને દાયકાઓ સુધી રાહ જોવી પડી રહી છે અને તે માટે અમેરિકાની 7 ટકા ગ્રીન કાર્ડ ક્વોટા સિસ્ટમ જવાબદાર છે. લાંબા સમયથી ભારતીયો...

દેશમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટેના રિશી સુનાક સરકારના મહત્વાકાંક્ષી રવાન્ડા ખરડા પર સંસદે મહોર મારી દીધી છે. સોમવારે રવાન્ડા ખરડા પર...

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો...

વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું....