Search Results

Search Gujarat Samachar

મહેસાણાની દૂધસાગર ડેરીના રૂ. 14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સહિત 3 આરોપીઓ સામે સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાર્જફ્રેમ કરાયો છે. જેથી આ...

બોલિવૂડના દિગ્દર્શક રામગોપાલ વર્માને ચેક બાઉન્સિંગ કેસમાં દોષિત ઠરાવીને મુંબઇની કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી છે. ઉપરાંત ફરિયાદીને રૂ. 3.72 લાખ...

સંજેલીમાં પતિ જેલમાં હોવાથી મહિલા પોતાના પ્રેમી સાથે રહેતી હોવાનું સાસરિયાંથી સહન ન થતાં સાસરિયાંએ પ્રેમીના ઘરે ધસી જઈ સાંકળનો એક છેડો બંને હાથે અને બીજો...

કુખ્યાત ગેંગસ્ટર જોગિન્દર ગ્યોંગને રવિવારે ફિલિપાઇન્સથી ભારત પ્રત્યાર્પણ કરીને દિલ્હી પોલીસના હવાલે કરી દેવાયો હતો. તેની વિરુદ્ધ ઇન્ટરપોલ તરફથી રેડ નોટિસ...

ભાજપ વિશ્વમાં સૌથી મોટો રાજકીય પક્ષ હોવાનો દાવો કરે છે, ત્યારે દેશમાં તે રૂ. 7,113.80 કરોડના ભંડોળ સાથે સૌથી ધનિક પક્ષ પણ છે. જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ...

4 જૂન 2024ના રોજ લેસ્ટરના બ્રાઉનસ્ટોન ખાતે એક પબ કાર પાર્કમાં પોલીસની વર્દીમાં સજ્જ અને પોલીસ પર જ ગોળીબાર કરનાર હરી માનને 3 વર્ષ કેદની સજા ફટકારવામાં...

સૌરાષ્ટ્રની જાણીતી રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહિત ત્રણને હત્યાકેસમાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટાકારાઈ છે. ઉચાપત કર્યાની આશંકાએ અમદાવાદના બ્રાન્ચ...

સ્વદેશી હથિયાર પ્રણાલીઓને વેગ આપવા માટે સુરક્ષા બાબતોની મંત્રીમંડળ સમિતિએ પિનાકા મલ્ટિ બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ સહિત રૂ. 10 હજાર કરોડથી વધુ મૂલ્યના દારૂગોળાને...

સારા શરિફનો પિતા એક દાયકાથી તેના પર અત્યાચાર ગુજારી રહ્યો હતો તેમ છતાં સારાની કસ્ટડી તેના પિતા અને સાવકી માતાને સોંપી દેનારી જજનું નામ જાહેર કરાયું છે.

જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હેતાંશ રશ્મિકાંતભાઈ દવેને અચાનક છાતીમાં દુખાવો ઊપડતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં...