Search Results

Search Gujarat Samachar

ચીનના એક ભાઇના મનમાં તસ્કરોનો ભય એવો તે બેસી ગયો છે કે તેમણે પોતાના ઘરને બે સેન્ટીમીટર પહોળી સ્ટીલની પટ્ટીઓની જાળીમાં બંધ કરી દીધું છે. આથી ઘરને જાણે પાંજરામાં...

માનવસંસાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીનાં વડપણ હેઠળ ૧૮મી ફેબ્રુઆરીએ યોજાયેલી એક બેઠકમાં એવો નિર્ણય જાહેર કરાયો છે કે, દેશની તમામ ૪૬ કેન્દ્રિય યુનિવર્સિટીઓના મધ્ય ભાગમાં ૨૦૭ ફૂટની ઊંચાઈએ ભારતીય ધ્વજ ગર્વભેર લહેરાવવાનો રહેશે. સૌથી પહેલાં જવાહર લાલ નહેરુ...

ફિટ થયેલા કેપ્ટન લસિથ મલિંગા તથા વાઇસ કેપ્ટન એન્જેલો મેથ્યુઝનું આવતા મહિને ભારતમાં રમાનારી આઇસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ માટેની શ્રીલંકન ટીમમાં પુનરાગમન...

દેશના સૌથી વયોવૃદ્ધ સંગીતકાર તેમજ સિતારવાદક ઉસ્તાદ અબ્દુલ રશીદ ખાનનું ૧૦૭ વર્ષની વયે કોલકતામાં ૧૯મી ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. તેઓ તાનસેનના વંશજ હતા....

બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેયમાર દ્વારા ટેક્સચોરી કરાયાના આરોપ બાદ બ્રાઝિલના અધિકારીઓએ કોર્ટના આદેશથી નેયમારની અંદાજે ૫૦ મિલિયન ડોલર (પાંચ કરોડ ડોલર)ની સંપત્તિ...

૨૦૧૩માં બનેલા મુઝફ્ફનગર રમખાણ કેસના મામલામાં વિશ્વ હિંદુ પરિષદની અગ્રણી સાધ્વી પ્રાચીએ ૧૮મી ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ મામલે અગાઉ અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા પછી ગુરુવારે આખરે તે કોર્ટમાં હાજર થયાં હતાં. કોર્ટે તેમની...

વિકાસના વચનો સાથે કેન્દ્રમાં સત્તામાં આવેલી મોદી સરકાર એક યા બીજા કારણોસર પોતાની લોકપ્રિયતા ગુમાવી રહી હોવાનું કેટલાક લોકો માની રહ્યા છે, પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેનાં તારણો અનુસાર ૬૫ ટકા ભારતીયો મોદી સરકારની કામગીરીથી સંતુષ્ટ છે. 

બોલિવૂડમાં એવા સમાચાર ચર્ચામાં છે કે શાહિદની પત્ની મીરાં રાજપૂત સગર્ભા છે અને આ યુગલને ત્યાં નવા મહેમાનના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 

ઇસુ વર્ષ ૨૦૧૫ના આ વિદાય-દિવસો છે. નાતાલની રાતે ગુજરાતનિવાસી ઇસાઇઓ મીણબત્તીના અજવાળે પ્રાર્થના કરશે અને ૨૦૧૬નાં નૂતન વર્ષને રંગેચંગે ઊજવશે. ઉજવણીની બાબતમાં ગુજરાતીઓ શૂરાપૂરા છે. કોઈ પણ તહેવારને તે ધમાકેદાર રીતે ઊજવે છે!

ક્રિકેટચાહકો જેનો લાંબા સમયથી ઇંતઝાર કરી રહ્યા હતા તે ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ મુદ્દે...