Search Results

Search Gujarat Samachar

લંડનઃ બ્રિટિશ જેલોમાં કેદીઓની સંખ્યા કેન્સરની માફક વધી રહી છે. ૨૦ વર્ષમાં જેલની વસ્તી બમણી થઈને ૮૬,૦૦૦ જેટલા આંકડે પહોંચી છે. પશ્ચિમ યુરોપમાં જેલવાસનો...

લંડનઃ મધ્યમ વર્ગની યુવા પેઢીએ આલ્કોહોલનું સેવન કર્યું હોય અને તે આદતમાં પરિણમે તેવી શક્યતા અનેકગણી છે. એક સંશોધન અનુસાર મધ્યમવર્ગીય પેરન્ટ્સ ઘરમાં બાળકોને...

લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડને ભય છે કે મકાનમાલિકોને અપાતી લોન્સ નાણાકીય સ્થિરતા સામે જોખમ ઉભું કરે છે. મકાનમાલિકો સતત વધતી ખર્ચાળ પ્રોપર્ટીઝ ખરીદવા બાય-ટુ-લેટ...

૧૩ વર્ષ જૂના હિટ એન્ડ રન કેસમાં બોમ્બે હાઇ કોર્ટે બોલીવૂડ સ્ટાર સલમાન ખાનને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સેશન્સ કોર્ટે...

લંડનઃ સજાતીય સંબંધો પાપ અને અયોગ્ય હોવાની ચર્ચની માન્યતા સન્માનીય આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીએ ફગાવી દીધી છે. આર્ચબિશે કહ્યું હતું કે મારા સંતાનો...

લંડનઃ ઓનલાઈન બાળ યૌનશોષણ વધી રહ્યું હોવાનો પોલીસને ભય છે.બાળ પોર્નોગ્રાફીના છમાંથી એક શકમંદ વિશ્વાસની પોઝિશનમાં હોવાનું નેશનલ ક્રાઈમ એજન્સીના આંકડામાં...

દેશના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ડેમ સેલી ડેવિસે ત્રાસવાદની માફક મેદસ્વીતાને પણ રાષ્ટ્રીય જોખમ ગણવા અનુરોધ કર્યો છે. તેમણે ખાસ કરીને મહિલાઓને પોતાની જાત અને ભાવિ પેઢીઓની સુરક્ષા માટે પાતળા થવાની અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે સગર્ભાવસ્થામાં...

અગ્રગણ્ય ભજનીક અને ગુરૂ મહિમા, ઝવેરચંદ મેઘાણી રચીત ચારણ કન્યા તેમજ શિવાજીના હાલરડાને રજૂ કરવા માટે વિખ્યાત સંતશ્રી પ્રસાદજી મહારાજ યુકેની મુલાકાતે પધાર્યા...

લંડનઃ સામાન્યપણે વૃદ્ધ લોકો સ્મૃતિભ્રંશ  અથવા અલ્ઝાઈમરના રોગથી પીડાતા જોવા મળે છે. પશ્ચિમી વિશ્વસમાજમાં વડીલો તરફ સન્માનનો અભાવ અલ્ઝાઈમરના રોગચાળાને વધારતો...