Search Results

Search Gujarat Samachar

ટલેન્ડની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા ગ્લાસગોના પાંચ રેસ્ટોરન્ટ પર દરોડા પાડી 6 લોકોની ધરપકડ કરાઇ હતી. ધરપકડ કરાયેલા 4 પુરુષ અને 2 મહિલા પાસે યુકેમાં કામ કરવાનો કોઇ અધિકાર નહોતો અને તેઓ વિઝાની મુદત પુરી થયા છતાં યુકેમાં રોકાઇ ગયાં હતાં.

સફોકમાં એક હેન્ડ કાર વોશ ઓનરને 4 ગેરકાયદેસર કર્મચારીઓને નોકરી આપવા માટે 1,80,000 પાઉન્ડનો દંડ કરાયો છે. 28 વર્ષીય વિટ્ટોરી ડ્રેગોટી પર કંપનીના ડિરેક્ટરપદ માટે 7 વર્ષનો પ્રતિબંધ પણ લદાયો છે. 

યુવકઃ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું, મારા ઘરના લોકો માનતા નથી.યુવતીઃ તારા ઘરમાં કોણ-કોણ છે?યુવકઃ એક પત્ની ને બે છોકરાં...•••

ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલી અથડામણો અચાનક રોકાઇ ગઇ. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદી હુમલા બાદ 7મેના રોજ ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કરી 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો. પરંતુ આ હુમલાના...

વડાપ્રધાન સ્ટાર્મરે નેટ ઇમિગ્રેશન ઘટાડવા નવા નિયંત્રણોની જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં ઇમિગ્રેશન વિરોધી જમણેરી રિફોર્મ યુકેના ઉદય બાદ લેબર સરકારને આ પગલાં લેવા પડ્યાં છે તેમાં કોઇ શંકા નથી. પરંતુ નવા નિયંત્રણો કેટલી...

ભારતીય સેનાએ આતંકીઓને પાઠ ભણાવવા હાથ ધરેલા ‘ઓપરેશન સિંદૂર’ને સપ્તાહ વીતી ગયું છે અને ભારત સાથે યુદ્ધવિરામ થયાને ત્રણ દિવસ થઇ ગયા છે, પણ પાકિસ્તાનના દિલોદિમાગ...

હેય્ઝ સ્થિત નવનાત સેન્ટરમાં શનિવારે યોજાયેલા શાનદાર સમારોહમાં ગુજરાત સમાચારના 53મા જન્મદિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત અને ગુજરાતીતાની ઝાંખી...

 ભારતમાં છાશવારે આતંકવાદી હુમલા કરાવનારા કાયર પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને પાઠ ભણાવનારા ભારતીય સૈન્યના પરાક્રમને સમગ્ર વિશ્વએ પુરાવા સાથે નિહાળ્યું છે. ભારતીય...

કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા (CF ઈન્ડિયા)ના સહાધ્યક્ષો અમીત જોગીઆ MBE અને રીના રેન્જર OBEએ વિશિષ્ટ સેવા અને નોંધપાત્ર સિદ્ધિઓ સાથે તેમના પાંચ વર્ષના...

ભારતે પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા મંગળવાર અને બુધવાર દરમિયાનની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં લશ્કર-એ-તૈયબા. જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના...