Search Results

Search Gujarat Samachar

પ્રેસિડેન્ટ ટ્રમ્પે વિદેશી સ્ટીલ પરનો ટેરિફ હાલના 25 ટકાથી વધારી 50 ટકા કરવા જાહેરાત કરી છે. બાદમાં તેમણે કહ્યું કે એલ્યુમિનિયમ પર પણ 50 ટકા ટેરિફ લદાશે...

અમદાવાદના મેમનગર ગુરુકુળમાં 7 હજાર કિલો કેરીનો આમ્ર કુટોત્સવ યોજાયો હતો, અને બાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને જરૂરિયાતમંદ લોકોમાં તેનું પ્રસાદરૂપે...

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં કરેલા ગણતરીપુર્વકના હુમલાએ ભારત સરકાર સામે એક નવી ભુરાજકીય પરિસ્થિતિ સર્જી છે. ભારતની કાર્યવાહી સામે ચીન અને તુર્કી ખુલીને પાકિસ્તાનના સમર્થનમાં આગળ આવી ગયાં હતાં. ચીનનો પાકિસ્તાન પ્રત્યેનો ઝૂકાવ...

તાજેતરમાં બ્રિટનમાં લોકોને કાર દ્વારા કચડી નાખવાની બે ઘટના સામે આવી. લીવરપુલમાં વિજયોત્સવ મનાવી રહેલા લોકો પર એક વ્યક્તિએ કાર ચડાવી દેતાં 50 જેટલાં લોકો ઘાયલ થયાં. ગયા શનિવારે લેસ્ટરમાં એક કાર રાહદારીઓ પર ચડાવી દેવાતાં 4 વ્યક્તિને ઇજા થઇ હતી....

કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને...

બિલિયોનેર બિઝનેસમેન અને ટ્રમ્પનાં ખાસ ગણાતા ટેસ્લાનાં માલિક એલન મસ્કે આખરે ટ્રમ્પ સાથે છેડો ફાડયો છે. તેમણે ટ્રમ્પ સરકારનાં DOGE (ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્ન્મેન્ટ...

કોલોરાડોના ડાઉનટાઉન સ્થિત પર્લ સ્ટ્રીટ પેડેસ્ટ્રિયન મોલમાં સોમવારે થયેલા આતંકી હુમલામાં ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા છે. એફબીઆઈએ જણાવ્યું હતું કે તેમણે હુમલાની...

આફ્રિકાના બે તટવર્તી મહાનગર લાગોસ અને એલેકઝાન્ડ્રિયા ક્લાઈમેટ ચેઈન્જના કારણે આ સદીના અંત સુધીમાં સમુદ્રમાં ગરકાવ થવાનું જોખમ ધરાવતા હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. નાઈજિરિયાનું લાગોસ અને ઈજિપ્તનું એલેકઝાન્ડ્રિયા આફ્રિકાના સૌથી મોટા અને...

પર્યાવરણ એજન્સીના જણાવ્યા અનુસાર વસંત ઋતુમાં વરસાદની વિક્રમજનક અછત સર્જાતાં નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં દુકાળની સત્તાવાર જાહેરાત કરાઇ છે. આ વિસ્તારોના રહેવાસીઓને...

1 જૂનથી સમગ્ર યુકેમાં ડિસ્પોઝેબલ વેપ્સ પર પ્રતિબંધ અમલમાં આવ્યો છે. યુવાઓમાં વેપ્સનો ઉપયોગ ઘટાડવા અને તેના દ્વારા ફેલાતા કચરાને અટકાવવા સરકાર દ્વારા આ...