Search Results

Search Gujarat Samachar

પ્રિમિયર લીગ ટાઇટલમાં વિજેતા બનેલી લીવરપુલની ટીમને વધાવી લેવા સોમવારે આયોજિત પરેડમાં ધસમસતી આવેલી કારે ઓછામાં ઓછા 50 લોકોને ઇજાગ્રસ્ત કર્યાં હતાં.

હોરાઇઝન આઇટી સ્કેન્ડલના પીડિતો માટે અભિયાન ચલાવનાર સર એલન બેટ્સે આરોપ મૂક્યો છે કે સરકાર વળતર માટે કાંગારૂ કોર્ટ સિસ્ટમ ચલાવી રહી છે. સરકારે મને જણાવ્યું છે કે મારા વળતરના દાવાની અસલ રકમ કરતાં અડધી રકમ લેવી હોય તો લો અથવા તો ભૂલી જાવ.

બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ પાઠવેલા શુભેચ્છા સંદેશા અહીં રજૂ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.

હાલ ભારતના પ્રતિનિધિમંડળો નાના-મોટા દેશોની મુલાકાત લઇ રહ્યાં છે. તેમનું આ મિશન બહુપરિમાણીય છે. મોટાભાગના લોકોનું માનવું હોઇ શકે કે તેનો હેતૂ ઓપરેશન સિંદુર...

શું તમે માની શકો કે અસાધ્ય કેન્સર રોગથી પીડાતી અને જેના 13 અવયવો સર્જરીથી કાઢી નંખાયા હોય તેવી વ્યક્તિ ક્રિસ હોયની 90 કિલોમીટરની સાયકલ ટુર ‘ટુર દ 4’માં...

કોબામાં મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં બિરાજમાન મહાવીર પ્રભુના ભાલ પર ગુરુવારે બપોરે 2.07 કલાકે સૂર્યતિલકનું અલૌકિક દૃશ્ય સર્જાયું હતું.

સોમવારે રાત્રે ટેનેસીના લ્યૂઇસબર્ગના મૂર્સવિલે હાઇવે પર મેરેથોન ગેસ સ્ટેશનની અંદર આવેલા સ્ટોરમાં લૂંટના ઇરાદે કલોલ તાલુકાના ડિંગુચા ગામના વતની પરેશ પટેલની...

સાયલન્ટ કિલર ડાયાબિટીસ કોઈ રોગ નથી પરંતુ, આધુનિક લાઈફસ્ટાઈલના કારણે પણ સર્જાતી અવસ્થા છે જેમાં શરીરના લોહીમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જેના પરિણામે,...

પ્રેસિડેન્ટ ટ્રમ્પના વહીવટી તંત્રે દુનિયાભરના અમેરિકન રાજદૂતાવાસો અને તેમના વાણિજ્ય વિભાગોને સ્ટુડન્ટ માટે જે વિઝા, પ્રોફેશનલ માટે એમ વીઝા અને એક્સચેન્જ...

મૂળ ગુજરાતના બિઝનેસમેન વરુણ નવાણીના વરઘોડાએ અમેરિકાના ન્યૂ યોર્કમાં વોલ સ્ટ્રીટ બંધ કરાવી દીધી એ સમાચારની ભારે ચર્ચા છે. વરુણના વરઘોડાએ એવો માહોલ જમાવી...