Search Results

Search Gujarat Samachar

મેટ્રોપોલીટન પોલીસમાં લંડનવાસીઓનો વિશ્વાસ તળિયે પહોંચ્યો હોવાથી સિટી હોલમાં ચિંતા સર્જાઈ છે. જોકે, મેયરની ઓફિસની દલીલ એવી છે કે સમગ્ર દેશમાં પોલીસમાં લોકોના...

હોમ ઓફિસના જણાવ્યા મુજબ ગયા વર્ષે વિદેશથી વિદ્યાર્થી, વર્કર અથવા વિઝિટર તરીકે બ્રિટન આવેલા આશરે 40,000 લોકોએ રાજ્યાશ્રયની માગણી રાખી છે. આશરે 10,000 લોકો કરદાતાના નાણા થકી હોટેલ્સ અથવા અન્ય સરકારી રહેઠાણોમાં વસી રહ્યા છે. 

વિન્ડસરનું સ્ટાર આકર્ષણ લેગોલેન્ડ્સ ‘મિની લંડન’ આગામી વર્ષે તેની 30મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે અને તેના મોડેલ્સની નવેસરથી સજાવટ કરવા પાછળ 1 મિલિયન પાઉન્ડથી...

દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ સેટલમેન્ટમાં મહાત્મા ગાંધીના નિવાસ દરમિયાનના દસ્તાવેજો અને તેમના હાથબનાવટના વસ્ત્રો કાપડ સહિત મહત્ત્વપૂર્ણ વસ્તુઓને દક્ષિણ આફ્રિકાના...

યુરોપિયન યુનિયન (ઈયુ)એ તેના 450 મિલિયન નાગરિકોને ચેતવણી જાહેર કરી ઓછામાં ઓછાં ત્રણ દિવસ ચાલે તેટલા પ્રમાણમાં માટે ખોરાક, પાણી અને અન્ય આવશ્યક વસ્તુઓનો સ્ટોક કરવા જણાવ્યું છે. યુદ્ધ, સાઈબર હુમલો, જળવાયુ પરિવર્તન અને મહામારીનાં વધતાં જોખમને ધ્યાનમાં...

કેન્યા અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) વર્તમાન ધીરાણ કાર્યક્રમને રદ કરી નવી સમજૂતી કરવાની ચર્ચા હાથ ધરશે. ભારે સરકારી ખર્ચાના કારણે કેન્યા દેવાંની પુનઃચૂકવણીઓને...

યુનિવર્સલ ક્રેડિટ પેમેન્ટ્સ લાભમાં ધરખમ કાપ સહિત વેલ્ફેરમાં મૂકાયેલી કપાતોના કારણે દેશના 3.2 મિલિયન પરિવારને સરેરાશ વાર્ષિક 1,720 પાઉન્ડ ગુમાવવા પડશે તેમ સત્તાવાર વિશ્લેષણમાં જણાવાયું છે. આ ઉપરાંત, વધુ 250,000 લોકો 2029/30 સુધીમાં ગરીબીમાં ધકેલાઈ...

ચાન્સેલર રીવ્ઝના સ્પ્રિંગ સ્ટેટમેન્ટથી સ્પષ્ટ થયું છે કે સરકાર ઈન્ડિવિડ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ્સ (ISAs)માં સુધારા કરવાના વિકલ્પો તપાસી રહી છે. આના પરિણામે, રોકડ ISA એલાવન્સીસ બાબતે લાંબા ગાળે જોખમના મુદ્દે બચતકારોમાં ચિંતા ફેલાઈ છે. અગાઉ વધુ...

નવા પોલમાં પ્રજા લેબરમાં વિશ્વાસ ગુમાવી રહી હોવાનું બહાર આવ્યા પછી ચાન્સેલર રીવ્ઝે નવા ટેક્સ વધારા કે ખર્ચકાપનું જોખમ ઉઠાવ્યું નથી પરંતુ, ધનિક વર્ગ અને પેન્શનરો માટે ઓટમ બજેટમાં નવા ટેક્સીસનું જોખમ ઝળુંબી રહ્યું હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી હતી.