
1971માં પાકિસ્તાની આર્મીને ઘૂટણીએ પાડનારા ભારતીય આર્મીના ફીલ્ડ માર્શલ સેમ 'બહાદુર' માણેકશા કહેતા કે, ‘જો કોઈ માણસ કહે કે તે ક્યારેય મૃત્યુથી ડરતો નથી....

1971માં પાકિસ્તાની આર્મીને ઘૂટણીએ પાડનારા ભારતીય આર્મીના ફીલ્ડ માર્શલ સેમ 'બહાદુર' માણેકશા કહેતા કે, ‘જો કોઈ માણસ કહે કે તે ક્યારેય મૃત્યુથી ડરતો નથી....

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

હેરોમાં રિમેમ્બરન્સ સન્ડે પરેડનું આયોજન કરાયું હતું. તાજેતરમાં જ હેરો વોર મેમોરિયલને ટાઉન સેન્ટરમાં તબદિલ કરાયું છે. ગ્રીનહીલ કાર પાર્કથી શરૂ થયેલી પરેડ...

અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ભારતીયને મહત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે કાશ પટેલને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર...

પ્રિયકાન્ત મણિયારનો જન્મ વીરમગામમાં. જ્યારે વસવાટ અમદાવાદમાં. એક જમાનો એવો હતો કે જ્યારે કાવ્યસંગ્રહનાં નામ ‘ગંગોત્રી’, ‘વસુધા’, ‘આરાધના’, ‘અર્ધ્ય’, ‘ઈન્દ્રધનુષ’...

ગયા વર્ષે અમદાવાદના સીમાડે આવેલા ઓગણજ ખાતે બીએપીએસ દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ ભવ્યાતિભવ્ય મહોત્સવના આયોજન ઉપર આઈઆઈએમ-અમદાવાદ દ્વારા...

ચીનના શાંઘાઇનાં 75 વર્ષનાં યી જિયફાંગે વ્હાલસોયા દીકરાની સ્મૃતિને લીલીછમ રાખવા અનોખું અભિયાન આદર્યું છે. તેઓ છેલ્લાં 22 વર્ષોથી મંગોલિયાના રણપ્રદેશમાં...

થોડા દિવસ પૂર્વે જ ‘કોમેડિયન' નામનું એક આર્ટવર્ક 53 કરોડ રૂપિયાની અધધધ ઊંચી કિંમતે વેંચાયું હતું. આ મહામોંઘા આર્ટવર્કમાં એવું તે શું હતું?! દિવાલ પર સેલેટોપ...

અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત તરફનો મૈત્રીપૂર્ણ અભિગમ જાણીતો છે. બીજું, તેઓ પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય માહોલમાં તેઓ ભારતનું વિશેષ મહત્ત્વ...

અમેરિકામાં ભારતીય મૂળના 53 વર્ષીય ન્યૂરોસર્જનને મેડિકેર ફ્રોડ કરવા બદલ 20 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેણે ઈલેક્ટ્રો એક્યુપંચર ડિવાઈસીસને ઈમ્પ્લાન્ટ...