Search Results

Search Gujarat Samachar

ત્રિપુરા સંપૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે અગરતલામાં એક કાર્યક્રમમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ પહેલા મિઝોરમ અને ગોવાએ રાષ્ટ્રીય...

કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર...

એક વર્ષ પહેલાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે હાઉસ ઓફ કોમન્સમાં 172 બેઠકોની બહુમતી સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશ કર્યો હતો. નબળાં અર્થતંત્ર અને આર્થિક નીતિઓ, વિદેશી કટોકટીએ સરકારી તિજોરી પર ભારે બોજો સર્જ્યો છે ત્યારે છેલ્લા એક વર્ષમાં રાજકીય...

 તાજિકિસ્તાનના એક રાજ્યાશ્રયવાંચ્છુને યુકેમાં રહેવાની પરવાનગી અપાઇ છે પરંતુ તે માટે અપાયેલું કારણ આશ્ચર્યજનક છે. તેણે અપીલમાં દલીલ કરી હતી કે જો મને દેશનિકાલ...

હોમ ઓફિસ દ્વારા બે બિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાતાં માઇગ્રન્ટ હોટેલ્સનું સંચાલન કરતા બે વ્યક્તિ યુકેમાંથી ફરાર થઇ ગયાની શંકા સેવાઇ રહી છે. કબાબ...

છેલ્લા કેટલાંક વર્ષોથી ભારતીય ઉપખંડમાં મોટી કૂટનીતિક ચહલપહલ આકાર લઇ રહી છે. ચીન દ્વારા ભારતના પાડોશી દેશોને પોતાના પડખામાં લઇ ભારતને એકલો અટુલો પાડી દેવાનો કારસો ચાલી રહ્યો છે. પાકિસ્તાન તો પહેલેથી ચીનના ખોળામાં બેઠો છે અને નેપાળ, બાંગ્લાદેશ,...

રોચડેલ ગ્રુમિંગ ગેંગનો સરગણા કારી રઉફને દેશનિકાલ કરવાના ઘણા લાંબાસમયથી પ્રયાસ ચાલી રહ્યાં છે પરંતુ કાવાદાવા કરીને તે યુકેમાં વસવાટ કરવામાં સફળ રહ્યો છે....

લેસ્ટરમાં 24 જૂનના રોજ એક બીએમડબલ્યૂ કાર પલટી ખાઇ જતાં ડ્રાઇવ કરી રહેલો યુવક પોલીસથી બચવા ભાગ્યો હતો. તે દરમિયાન તેણે ચાલતા જઇ રહેલી ગુજરાતી મહિલા પર હુમલો...

રોયલ મેઇલની પોસ્ટલ ડિલિવરીના ધાંધિયાના કારણે સાઉથ લંડનમાં રહેતા અમિત મારવાહ અને તેમની બીમાર માતાને એનએચએસ એપોઇન્ટમેન્ટ લેટર મળવામાં બે મહિનાનો વિલંબ થયો...

ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં મંગળવારથી 21 મિલિયન પરિવારોના એનર્જી બિલમાં ઘટાડો થશે પરંતુ વિન્ટરમાં આ ઘટાડો યથાવત રહેશે કે કેમ તે અનિશ્ચિત છે.