એર ઈન્ડિયા દ્વારા તમામ પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરાઈ છે જે અનુસાર લંડનના હીથ્રો વિમાનમથકેથી ભારત જઈ રહેલા મુસાફરોને હવે ચેક ઈન ટાઈમમાં 15 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ સમય 60 મિનિટનો હતો જે હવે 75 મિનિટનો ગણાશે. ચેક-ઈન કાઉન્ટર્સ...

