Search Results

Search Gujarat Samachar

આપણા હિંદુ મહિનાનું કંઇક ને કંઇક વિશેષ મહત્વ રહ્યું છે. જેમ કે, માગશર એટલે કૃષ્ણ આરાધના, આસો એટલે શક્તિ આરાધના, શ્રાવણ એટલે શિવ આરાધના એવી જ રીતે કારતક,...

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેરિફ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયાના બે મોટા અર્થતંત્રો જાપાન અને ચીનના પ્રવાસના ભાગરૂપે ટોકિયો પહોંચ્યા...

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 48મી એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો માટે આઈપીઓની દરખાસ્ત 2026ના પૂર્વાર્ધમાં ફાઈલ કરવામાં આવશે એવી જાહેરાત...

ભારતીય હાઈ કમિશન (HCI), લંડન દ્વારા ભારતના નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે 29 ઓગસ્ટ 2025ના રોજ રિસેપ્શન યોજાયું હતું. હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના...

પીટર નવારો તેનું નામ છે. આમ તો તેને અમેરિકા સિવાય કોઈ જાણતું નહોતું, પણ તેના એક બાલિશ, પૂર્વગ્રહીત અને ઇરાદાપૂર્વકનું વિધાન થોડી ચર્ચા જગવી ગયું છે. તેણે...

આપણે લાલ કે લીલાં પાન, ભૂરા આકાશ કે ગોરાડું માટી વિશે વાત કરતા હોઈએ છીએ, પરંતુ શું તમને જાણ છે કે રંગ જેવું કશું હોતું જ નથી અથવા તમે વાસ્તવમાં કદી રંગ...

યુકેસ્થિત ભારતીય નાગરિકો, ભારતીય મૂળની વ્યક્તિઓ (PIOs) અને ભારતના મિત્રોએ નવનાત કોમ્યુનિટી સેન્ટર, હેઈઝ ખાતે 30 ઓગસ્ટ, 2025ના શનિવારે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની...

અયોધ્યાઃ નગરીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય રામ મંદિર ખાતે આગામી 25 નવેમ્બરે ધ્વજારોહણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન...

બ્રિટનના ધનાઢ્યો પૈકીના એક સુરિન્દર અરોરાએ હિથ્રો એરપોર્ટના વિસ્તરણ માટે 25 બિલિયન પાઉન્ડની વૈકલ્પિક યોજના રજૂ કરી છે જે અંતર્ગત હિથ્રો ખાતે ત્રીજો રન-વે...