
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ પર હાવી થયાં હતાં. 11 સપ્ટેમ્બરે...

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ પર હાવી થયાં હતાં. 11 સપ્ટેમ્બરે...
ભારતીય ઉપખંડમાં ભારતના પાડોશી દેશોમાં ભારત વિરોધી શક્તિઓમાં થઇ રહેલો વધારો આગામી સમયમાં વડાપ્રધાન મોદી અને તેમની સરકારની કૂટનીતિ માટે વધુ પડકારજનક બની શકે છે. પાકિસ્તાન જન્મજાત ભારતનો દુશ્મન દેશ રહ્યો છે. અત્યાર સુધી બંને દેશ વચ્ચે 3 યુદ્ધ લડાઇ...
કોઇપણ આવિષ્કાર સમાજ માટે ક્યાં તો લાભકારી, ક્યાં તો નુકસાનકારક પૂરવાર થાય છે. દરેક ટેકનોલોજી સિક્કાના બે પાસા સમાન છે. જો તેનો યોગ્ય ઉપયોગ કરાય તો તે સમાજ માટે લાભદાયક રહે છે પરંતુ જો તેનો દુરુપયોગ કરાય તો તે જનહિતને ભરપાઇ ન કરી શકાય તેવું નુકસાન...
લંડનમાં રિક્ષાચાલકો ક્રેડિટ કાર્ડ મશીનમાં ડેસિમલ પોઇન્ટની હેરાફેરી કરીને પ્રવાસીઓ પાસેથી સેંકડો પાઉન્ડની લૂટ ચલાવી રહ્યા છે.

ગયા સોમવારે છેલ્લા 24 કલાકમાં એક મહિના કરતાં વધુ વરસાદ ખાબકતાં બ્રિટનના સંખ્યાબંધ વિસ્તારોમાં પૂર આવ્યાં હતાં. નોર્ધમ્પટશાયર, બેડફોર્ડશાયર અને લંડનના ઘણા...

વિવિધ વિષયોનું રસપાન કરાવતા ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના 29મા અધ્યાયમાં એક એવા વ્યક્તિત્વની ઓળખ થઈ, જે ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર એક્સિડેન્ટ...

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં યોજાયેલા ત્રિદિનાત્મક આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાત સહિત દક્ષિણ ભારત અને બનારસના પંડિતો - પ્રોફેસરો...

પર્વાધિરાજ પર્યુષણ બાદ નવનાત વણિક એસોસિએશન તરફથી પ્રતિવર્ષ પ્રીતિ ભોજનનું શાનદાર આયોજન થાય છે. એ મુજબ આ વર્ષે રવિવાર તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ હેઝ ખાતેના...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલી રિન્યુએબલ એનર્જી (RE) પરિષદના ગુજરાત સત્રમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કુલ રૂ. 1.79...

સુરતમાં બનેલી રૂ. 5 કરોડની લૂંટના કેસમાં વલસાડ પોલીસે તુરંત જ એક્ટિવ થઈ મોડી સાંજે જ રૂ. 5 કરોડની રોકડ સાથે આરોપીઓને ઝડપી લીધા હતા.