Search Results

Search Gujarat Samachar

બર્મિંગહામમાં 2023માં બોક્સિંગ ડેના દિવસે કારને ટક્કર મારી માતા અને પુત્રીના મોત નિપજાવનાર મોહમ્મદ ઇબ્રાહિમને 13 વર્ષ અને 2 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. આ અકસ્માતમાં 49 વર્ષીય એમેન્ડા રાયલી અને 72 વર્ષીય લિન્ડા ફિલિપ્સના મોત થયાં હતાં.

બ્રિસ્ટોલના સિટી કાઉન્સિલર અને બિઝનેસમેન અબ્દુલ મલિકે હોમ ઓફિસ દ્વારા નાના બિઝનેસો પર પડાતા ઇમિગ્રેશન દરોડા બંધ કરવાની માગ કરી છે. તેમણે આરોપ મૂક્યો છે કે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને નોકરી આપવાના કારણો રજૂ કરી નાના બિઝનેસોને બલિનો બકરો બનાવવામાં...

એર ઇન્ડિયાએ 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ વચ્ચે ઉડાન ભરતી સીધી ફ્લાઇટ બંધ કરી છે. તેના સ્થાને સપ્તાહમાં 3 દિવસ અમદાવાદથી લંડનના હિથ્રો એરપોર્ટ વચ્ચે ફ્લાઇટનું સંચાલન કરાશે.

અમેરિકાના પ્રમુખપદે ટ્રમ્પ બીજી વખત ચૂટાયા પછી કેટલાય સ્તરે અને અનેક મોરચે ધરમૂળથી ફેરફારો કરી રહ્યા છે. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર એચ-વનબી વિઝા જારી કરવાના...

વિશ્વમાં સૌથી ઊંચી મહિલાનું બિરુદ ધરાવતી રુમેસ્યા ગેલ્ગીને આ અનોખો વિક્રમ પોતાના નામે નોંધાયેલો હોવાનો આનંદ તો છે, પણ 7 ફૂટ 7 ઇંચની આ જ વિક્રમજનક ઊંચાઇ...

મહાનગર મુંબઈની શાંતિને હચમચાવી નાંખનાર 2006ના લોકલ ટ્રેન સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઇકોર્ટે તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપતાં...

માનવ તસ્કરી નિયંત્રણમાં લેવાના લક્ષ્યાંક સાથે યુકે દ્વારા જાહેર કરાયેલા નવા પ્રતિબંધો અંતર્ગત પ્રાથમિક લક્ષ્યાંકોના ભાગરૂપે ગેંગ લીડર્સ, નાની હોડીઓ સપ્લાય કરતી કંપનીઓ, બનાવટી પાસપોર્ટ બનાવી આપનારા અને નાણાની હેરાફેરી કરતા વચેટિયાઓના નામ આ સપ્તાહમાં...

ભારત અને અમેરિકા વચ્ચે મિની ટ્રેડ ડીલ કે દ્વિપક્ષીય સોદો થવાની સંભાવના આકાર લઇ રહી છે. અમેરિકા પ્રવાસે ગયેલું પ્રતિનિધિમંડળ પાંચમા તબક્કાની વાતચીત પૂરી કરીને ભારત પાછું આવી ગયું છે. 

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે પાર્ટીના શિસ્તના સતત ઉલ્લંઘન માટે લેબર પાર્ટીના ચાર સાંસદને સસ્પેન્ડ કરી દીધાં છે. સરકારના વેલ્ફેર કટ વિરુદ્ધ બળવો પોકારનાર બેક બેન્ચર્સ સામે નિયમોનું હથિયાર ઉગામવાનું વડાપ્રધાને નક્કી કરી લીધું છે.

સ્ટાર્મર સરકારનું સત્તામાં એક વર્ષ પુરું થાય તે પહેલાં જ ફુગાવાનો દર 3.6 ટકા પર પહોંચી ગયો છે. જૂન 2025માં જાન્યુઆરી 2024 પછી ફુગાવાનો દર સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યો હતો.