11 વર્ષ બાદ ટી-20 વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં રોહિત શર્મા એન્ડ કંપનીએ ફાઇનલમાં વિજય સાથે 140 કરોડ કરતાં વધુ ભારતીયોના સ્વપ્નને સાકાર કર્યું. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી શ્વાસ થંભાવી દેનારી આ ફાઇનલ મેચમાં ભારતનો 7 રનથી શાનદાર વિજય થયો. સમગ્ર ટુર્નામેન્ટમાં...

