Search Results

Search Gujarat Samachar

તાજેતરમાં ભારતના ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 8થી 10 જાન્યુઆરી વચ્ચે 18મા પ્રવાસી ભારતીય સંમેલન યોજાઇ ગયું. સંમેલનમાં 75 દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો ઉપસ્થિત રહ્યાં હતાં. વિદેશોની ધરતીને પોતાનું કર્મક્ષેત્ર બનાવીને ભારતીય ડાયસ્પોરા...

માનવ મહાસત્તા પણ કુદરતની સામે કેટલી હદે લાચાર બની શકે છે તેનો વધુ એક પુરાવો લોસ એન્જલસમાં ભડકેલા દાવાનળે આપી દીધો છે. હજારો એકરમાં વિસ્તરી ચૂકેલા દાવાનળે અત્યાર સુધીમાં 24 માનવ જિંદગીનો ભોગ લીધો છે, 12,000થી વધુ ઇમારતો વિનાશક આગમાં ભસ્મીભૂત...

21મી સદીની યુવાપેઢીમાં એક નવો ટ્રેન્ડ પ્રચલિત બની રહ્યો છે. આ પેઢી લગ્ન અને પારિવારિક જીવન શરૂ કરતાં પહેલાં કારકિર્દી અને પોતાના મકાનને વધુ પ્રાધાન્ય આપી રહી છે. આ ટ્રેન્ડથી બ્રિટન અને ખાસ કરીને લંડનમાં વસતી યુવાપેઢી પણ બાકાત નથી. 

વિશ્વના સૌથી ધનવાન લોકો યુરોપ, યુએસએ કે ચીનમાં જ જોવા મળતા હોય તેવો સમય હવે રહ્યો નથી. આફ્રિકાનો વિકાસ એટલી ઝડપે થઈ રહ્યો છે કે ત્યાંના ઘણા શહેરોમાં મિલિયોનેર્સની...

કેલિફોર્નિયા સ્ટેટના લોસ એન્જલસની આગ અમેરિકાનાં ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી વિનાશક પુરવાર થઈ છે. અમેરિકાની ઈકોનોમીને આગને કારણે 150 બિલિયન ડોલર કરતાં...

કેનેડામાં માથે ચૂંટણી તોળાઇ રહી છે ત્યારે જ વડાપ્રધાન પદેથી જસ્ટિન ટ્રુડોનું રાજીનામું આવી પડ્યું છે. આ સાથે દેશમાં સર્વોચ્ચ સ્થાનના દાવેદારોના નામોની...

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ રંગેચંગે મનાવાઇ હતી. ત્રણ દિવસની ઉજવણીના પહેલા દિવસ શનિવારે પૂજારીઓ દ્વારા રામલલ્લાને ગંગાજળથી સ્નાન...

ગુજરાત યુનિ.ના હોલ ખાતે ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ શનિવારથી શરૂ થઈ છે, જેમાં વિવિધ રાજ્યો અને દેશોમાંથી લોકો આવ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત જૈન સમાજની...

ભારતની લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ શનિવારે નિસડન મંદિર તરીકે જાણીતા એવા વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે યુકેના...

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પ્રસિદ્ધ ભાગવત કથાકાર ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝા આવતા તેઓનું સ્વાગત શા. માધવપ્રિયદાસજી સ્વામી (એસજીવીપી-છારોડી),...