Search Results

Search Gujarat Samachar

નફો નહીં કરવાની શરતે અપાયેલા કોન્ટ્રાક્ટમાંથી પણ સરકારની વિઝા સેવાઓ ચલાવતી કંપનીએ 13.6 મિલિયન પાઉન્ડનો નફો ઉલેચી લેતાં કંપનીના એક્ઝિક્યુટિવના રાજીનામાની માગ કરાઇ છે. આ એક્ઝિક્યુટિવ એથિક્સ માટેની સંસ્થામાં યુકેનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે.

યુકેમાં સેક્સ્યુઅલ અપરાધોમાં બ્રિટિશ નાગરિકોની સરખામણીમાં વિદેશી નાગરિકોની ધરપકડની સંભાવના 3 ગણી રહેલી છે.

23 નવેમ્બર 2024ના રોજ લાપતા બનેલા ગુરબક્ષ સુએલી ઉર્ફે સાયમનનો મૃતદેહ થેમ્સ નદીમાંથી મળી આવ્યો છે. છેલ્લે તેને 23 નવેમ્બરના રોજ લંડનના બિશપગેટ અને હેકનીમાં જોવાયો હતો. 

માનવીની જરૂરિયાતો અને આવશ્યકતાઓમાં સમયાંતરે નોંધપાત્ર ફેરફાર થતો રહ્યો છે. આજે અસ્તિત્વ જાળવી રાખવામાં સંપત્તિ વધુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંપત્તિ આપણને...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રવિવારે 5 જાન્યુઆરીએ રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો શાનદાર પ્રારંભ કરાવાયો. આ પ્રસંગે રાજ્ય રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી સહિત...

દાયકાઓથી બ્રિટિશ સગીરાઓનું શોષણ કરતી પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. યુકેમાં એક પછી એક આવેલી સરકારોએ ગ્રૂમિંગ ગેંગ્સના ઇતિહાસને...

દક્ષિણ દિલ્હીની ભરચક ગલીઓમાં આવેલા એક રૂમમાં શરણાર્થી અફઘાન મહિલાઓ તેમના સિલાઈ મશીનો પર બેસી કાપડના ચીંથરાંમાથી કલાત્મક અને સુંદર ઢીંગલીઓ બનાવવાના કામમાં...

ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી એક એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝ કે જેમના જીવનમાંથી આજના યુવાનો પ્રેરણા લે છે. સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને પરાક્રમ દિવસ...

પતિઃ 15 વર્ષમાં પહેલીવાર આજે એલાર્મથી મારી ઊંઘ ઊડી હતી.મિત્રઃ કેમ? તને એલાર્મ સંભળાતું નહોતું?પતિ: ના, આજે સવારે મને જગાડવા મારી પત્નીએ મને છૂટું એલાર્મ...