Search Results

Search Gujarat Samachar

નેપાળના મનાંગમાં ગુમ 2 ભારતીય નાગરિકના મૃતદેહ મળ્યા છે. કડોદ પંથકના રહેવાસી 52 વર્ષીય જિજ્ઞેશકુમાર લલ્લુભાઈ ભંડારી અને તેમની 17 વર્ષીય પુત્રી પ્રિયાંશીકુમારી...

વડોદરા શહેરનું ગૌરવ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવ વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ પ્રથમવાર વડોદરા આવી પહોંચતા તેના સન્માનમાં ભવ્ય રોડ-શોનું...

દૂધ સાગર ડેરીના રૂ. 22.50 કરોડના સાગર દાણ કેસમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને 7 વર્ષની સજાનો હુકમ થયો છે. તેમણે ડેરીની ચૂંટણી લડવા આ કેસમાં સ્ટે માટે સેશન્સ...

લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ નવનીત ધોળકિયા,શાન્તુ રૂપારેલ, આઈ. કે. પટેલ, પ્રાણલાલ શેઠ, કાન્તિ નાગડા, ઝેરબાનુ ગિલ્ફર્ડ, ગુલામ નૂન, કે.બી. પટેલ, બી.કે. જોશી,...

સૌરાષ્ટ્રમાં ભર શિયાળે કમોસમી વરસાદથી ખેતરોમાં તૈયાર પાકને વ્યાપક નુકસાની થતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો લાગ્યો છે. આવા તબક્કામાં સૌરાષ્ટ્રના ત્રણ ખેડૂતોએ...

બોલિવૂડનાં લોકપ્રિય અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવાથી તેમને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શરૂમાં તેમને વેન્ટિલેટર પર મૂક્યા...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદરથી રવાના થયેલી કોડીનારની એક બોટ અને આઠ માછીમારોને પાકિસ્તાને પકડયાની તેમજ બોટ પર કથિત ફાયરિંગ પણ થયુ હોવાની સ્થાનિક માછીમારી...

બોલિવૂડના બે પરિવારોએ 24 જ કલાકના સમયગાળામાં તેમનાં આપ્તજનો ગુમાવ્યાં હતાં. વિતેલાં વર્ષોની અભિનેત્રી સુલક્ષણા પંડિતે 71 વર્ષની વયે ગઈ મોડી રાતે અંતિમ...

રાજકોટથી 30 કિ.મી. દૂર અમદાવાદ હાઈ-વે પર આવેલા હીરાસર આંતરરાષ્ટ્રીયની સંદરતામાં હવે વધુ એક ચાંદ ઉમેરાઈ રહ્યો છે. હીરાસર એરપોર્ટ જવાના રસ્તે ગુજરાતનો સૌપ્રથમ...

કેન્યાના નાકુરુ કૃષ્ણ મંદિરમાં રવિવાર, 2 નવેમ્બરે તુલસીવિવાહનો પવિત્ર પ્રસંગ ભક્તિ, સમર્પણ અને આનંદ સાથે ધામધૂમથી ઉજવાયો હતો. હર્ષિદાબહેન અને મહેશભાઈ કારીઆ...