Search Results

Search Gujarat Samachar

અલકાબહેન ઠાકોરના પતિ હિતેન્દ્ર ભોડાળિયા સાથે ઘરખર્ચ બાબતે ચાર વર્ષથી ઘરકંકાસ ચાલતો હતો. ત્રીજી જૂને રાતે હિતેન્દ્ર અલકાબહેનને મકાનની લોનના કાગળ પર સહી કરવા જવાનું કહી બાઇક પર બેસાડીને લુદરા ગામે નર્મદા કેનાલના રેલવે પુલ પર લઈ ગયો હતો. ત્યાં...

સિદ્ધપુર તાલુકાના લોઢપુર ગામના રિયાઝ પ્યારઅલી ઉપતિયાનું ટેક્સાસમાં આવેલા પૂરમાં મૃત્યુ નીપજ્યું હતું. છેલ્લે તેઓએ તેમના પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂરમાં ફસાયાની પરિસ્થિતિની જાણ કરી હતી. પુત્ર સાથે વાત કર્યાના ૩૬ કલાક બાદ રિયાઝભાઈ તથા...

વેકેશનનો સમય હોવાથી કોડીનારના બુખારી મહોલ્લા અને જલારામ સોસાયટીના બુખારી પરિવારના ૬ બાળકો મૂળ દ્વારકા નજીક ઉડલિયા પીર પાસે દરિયાના પાણીમાં નાહવા પડયા હતાં. દરિયામાં કરંટ હોઈને ૬ કિશોરો મોજાં સાથે ખેંચાઇને ડૂબવા લાગ્યા હતા. જેમાંથી ત્રણનાં મૃત્યુ...

જુલાઈ મહિનામાં અમેરિકાના વોશિંગ્ટન ખાતે દિવ્યાંગ વોલીબોલ સ્પર્ધાનું ઈન્ટરનેશનલ કક્ષાએ આયોજન કરાયું છે. આ ટીમનું પ્રતિનિધિત્વ ચરાડાનો દિવ્યાંગ હિતેશકુમાર રમણભાઈ ચૌધરી કરશે. 

પાકિસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકીના ૧૮ માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવતાં આ મુક્ત થયેલા માછીમારો સોમવારના રોજ વાઘા બોર્ડર ખાતે ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. એ પછી ૮મી જૂન અને ૯મી જૂનના રોજ...

જલાલપોર તાલુકના મરોલી ગામમાં આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા સિવિલ એન્જિનયિર બકુલભાઈ પટેલ અને તેમના પરિવારે થોડા વર્ષે અગાઉ વાવાઝોડામાં પાંચ દિવસો સુધી અંધારપટમાં...

મુંબઈના ટોચના બિલ્ડર પરિવાર હીરાનંદાનીમાં સંપત્તિને લીધે વિવાદ ઊભો થયો છે. ૭૦ લાખ ડોલરની મિલકત માટે નિરંજન હીરાનંદાની અને તેમના પુત્ર દર્શન હીરાનંદાનીને...

ફ્લોરી કલ્ચર કે પુષ્પકૃષિ શબ્દ હમણાં ઘણો પ્રચલિત બન્યો છે. સામાન્ય રીતે મધ્ય ગુજરાતમાં સૂર્યમુખી, હજારીગોટા અને ગુલાબની ખેતી તો થતી જ આવી છે. કરજણ તાલુકામાં...

અફઘાનિસ્તાન અને અમેરિકાનાં દળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીના પુત્રને છોડાવ્યો છે. આ વાતની જાહેરાત પાકિસ્તાનના...