Search Results

Search Gujarat Samachar

મહિલાઓ જાતિ, સેક્સ્યુઆલિટી, લગ્ન અને પારિવારિક જીવન વિશેના પરંપરાગત વલણોથી દૂર જઈ રહી છે. જાતિ અને સેક્સ્યુઆલિટી પ્રત્યે વધુ પ્રવાહિતા ધરાવતી મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. એક સર્વે અનુસાર ૧૮થી ૨૪ના વયજૂથની સરળ યુવા મહિલાઓમાં ૨૫ ટકા મહિલાએ...

હેરોના વર્તમાન ડેપ્યુટી મેયર કાઉન્સિલર રેખા શાહ આગામી પ્રથમ નાગરિક બનશે અને ૧૯મી મેએ મેયરનો વિધિવત હોદ્દો સંભાળશે. હેરો કાઉન્સિલના ઉત્સાહી અને નિષ્ઠાવાન...

હાઈ કમિશન ઓફ ઈન્ડિયા અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (HCI-LSE)ના સહિયારા સાહસ ‘100-Foot Journey Club’ના નેજા હેઠળ ‘વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીઓ’ વિશે...

કેદીઓ માટે ટ્રાન્સફર સમજૂતી અમલી બન્યા બાદ યુકેની જેલોમાંથી દર મહિને બે કરતા પણ ઓછા ઈયુ કેદીને દેશનિકાલ કરાય છે. ઈયુ ગુનેગારોથી જેલો ભરાઈ જવાની સમસ્યાના...

બ્રિટિશ ISIS ફાઈટરની મદદથી યુકેના હવાઈથાણામાં કાર્યરત અમેરિકી સૈનિકો પર લી રિગ્બી સ્ટાઈલના હુમલા માટે કાવતરું ઘડનારા ઈસ્લામિક ઉગ્રવાદી જુનૈદ ખાનને કિંગ્સટન...

હાલમાં ત્રીજી મેના દિવસે વિશ્વભરમાં લોકોએ ટુ ડિફરન્ટ કલર્ડ શૂઝ ડે ઉજવ્યો હતો. આ દિવસની શરૂઆત ડો. આર્લિન કેસર નામની મહિલાએ કરી છે. એક જ જેવી ડિઝાઈનના શૂઝ...

વ્હાઈટ હોલના વરિષ્ઠ સૂત્રોનું માનવામાં આવે તો વડા પ્રધાન ડેવિડ કેમરન ૨૩ જૂનના ઈયુ રેફરન્ડમ પછી વધુ ૨૫ કન્ઝર્વેટિવ્સને ઉમરાવપદની લહાણી કરે તેવી શક્યતા છે....

ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી ખ્યાતનામ બ્રિટિશ યુનિવર્સિટીઓ અન્ડરગ્રેજ્યુએટ કોર્સીસમાં દેશના ગરીબ વિદ્યાર્થીઓની સરખામણીએ ત્રણ ગણા એટલે કે ૧૪૦૦ વિદેશી વિદ્યાર્થીઓને...

રાજકારણીઓ કરદાતાના પૈસે લીલાલહેર કરવામાં જરા પણ પાછીપાની કરતા નથી, મિલિયોનેર સાંસદ કે મિનિસ્ટર પણ તેમાં બાકાત નથી. કેબિનેટમાં સૌથી ધનવાનમાં સ્થાન ધરાવતા...