Search Results

Search Gujarat Samachar

ઇજિપ્ત એરનું એક વિમાન ગુરુવારે ભૂમધ્ય સમુદ્ર ઉપર દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં તેમાં મુસાફરી કરતા તમામ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. ઇજિપ્તની એરલાઇન ઇજિપ્ત...

ભારતના પૂર્વોતર રાજય મણિપુરના ઇમ્ફાલ શહેરમાં ૨૦૦ વર્ષથી ચાલતા બજારમાં માત્ર મહિલાઓનું જ રાજ ચાલે છે. સ્થાનિક ભાષામાં આ બજાર 'ઇમા કેઇથલ' તરીકે ઓળખાય છે...

લગભગ ૨૦ વર્ષ પહેલાં આંખોની રોશની ગુમાવી દેનાર મેરી એન ફ્રેન્ક તેનાં ઘરમાં પડી જતાં આંખોની રોશની પાછી આવી ગઈ છે. ૧૯૯૩માં કરોડરજ્જુના ભાગે ઇજા થયા બાદ મેરીની...

કુવૈતના રણમાં 'દરિયાઇ શહેર' સાકાર થઇ રહ્યું છે. આ સી-સિટીને હાલમાં અદભૂત એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ ગણાવાઇ રહ્યું છે. આ શહેર બનાવવા માટે ૧૦ કિલોમિટર...

તાલાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર ગોવિંદભાઈ પરમારનો વિજય થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ બારડના નિધનથી ખાલી પડેલી એક બેઠકની પેટાચૂંટણીમાં...

ગુજરાતના મહાનગર અમદાવાદ ઉપરાંત ગાંધીનગર અને ડિસામાં ૨૦ મેના રોજ ગરમીનો પારો ૪૮ ડિગ્રીને સ્પર્શી ગયો હતો. અમદાવાદ શહેરમાં ગરમીએ છેલ્લાં ૧૦૦ વર્ષના મે મહિનાની...

રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (RBS)ને વ્યાજ દરમાં અદલાબદલના કથિત ખોટા વેચાણના કારણે નુકસાનના વળતર તરીકે કેર હોમ્સ પ્રોવાઈડર વેસ્ટગેટ હેલ્થકેરને આશરે ૧૦ મિલિયન પાઉન્ડ આપવાની ફરજ પડી છે. વેસ્ટગેટ હેલ્થકેર આઠ કેર હોમ્સની માલિકી ધરાવે છે, તેને બિઝનેસ...

બ્રિટનમાં શરાબપાનનું પ્રમાણ વધી ગયું છે. ૧૯૬૦ના દાયકાની સરખામણીએ બ્રિટિશ લોકો ૬૫ ટકા વધુ શરાબ પીએ છે. અન્ય દેશોમાં શરાબપાનનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે...

ક્વીન એલિઝાબેથ દ્વિતીયએ તેમના સંબોધનમાં જાહેરાત કરી હતી કે દેશના દરેક પરિવારને ‘ફાસ્ટ’ બ્રોડબેન્ડ કનેક્શનની માગણીનો અધિકાર મળશે. પરંતુ, અંતરિયાળ વિસ્તારોમાં...