Search Results

Search Gujarat Samachar

પોલીસને ૨૨ કરતાં વધુ વર્ષથી મૂંઝવી રહેલો કેસ આખરે ગત ૩ માર્ચે ૫૩ વર્ષીય ભારતીય અમેરિકી શંકર છગનભાઈ પટેલને પત્ની ઉષા પટેલની હત્યાનું કાવતરું ઘડવા બદલ આજીવન...

હોમ ઓફિસ દ્વારા નિર્વાસિતોને યુકેમાં કાયમી વસવાટ મુદ્દે નવી નીતિ જાહેર કરવામાં આવી છે, જેમાં જે નિર્વાસિતો કાયમી વસવાટની અરજી કરે તેમને પાંચ વર્ષના મર્યાદિત...

ચાન્સેલર ફિલિપ હેમન્ડના સ્પ્રિંગ બજેટે મધ્યમ વર્ગના લોકોને તીવ્ર આઘાત પહોંચાડ્યો છે. તેમજ સ્ટોક માર્કેટ, પ્રોપર્ટી અને અન્ય મિલકતોમાં નાણા રોકાણ કરનારા...

યુકે બ્રેક્ઝિટ પછી નવા વેપારી સંબંધો બાંધવા સજ્જ થઈ રહ્યું છે ત્યારે ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૫૦થી વધુ કોમનવેલ્થ દેશોના નેતાઓ માટે બકિંગહામ પેલેસ અને વિન્ડસર...

ફેડરેશન ઓફ આંબેડકરાઈટ્સ એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઈઝેશન્સ યુકે (FABO UK) દ્વારા ૧૨ માર્ચ, રવિવારે વેસ્ટ લંડનમાં સાઉથોલના આંબેડકર ભવન ખાતે એક દિવસીય સેમિનાર...

દરિયાપારના ડોક્ટર્સ અને નર્સીસ માટે ચુકવવાપાત્ર થનારા ૧,૦૦૦ પાઉન્ડના નવા ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જમાંથી NHSને મુક્તિ આપવા બ્રિટિશ મેડિકલ એસોસિયેશન અને રોયલ...

કાઉન્સિલો દ્વારા નિભાવ કરાતા હજારો રોડ બ્રિજ તૂટી પડવાનું જોખમ હોવાની ચેતવણી RAC Foundation ચેરિટીના અભ્યાસમાં આપવામાં આવી છે. બ્રિટનમાં ૩,૨૦૩ જેટલાં બ્રિજ...

રાજકીય ક્ષિતિજ પર ઝળુંબતાં હોવાં છતાં વાદળોએ વરસી પડવામાં થોડી વાર અવશ્ય લગાવી છે પરંતુ, આખરે તો ભારતની ગર્જનાએ નવી દિલ્હીની જીન એન્ડ ટોનિક કોકટેલ સર્કિટના...

ઈયુ વિદ્યાર્થીઓ પાસે પ્રાઈવેટ હેલ્થ ઈન્સ્યુરન્સ નહિ હોય તો પણ તેમને દેશનિકાલ નહિ કરાય તેવી સ્પષ્ટતા હોમ ઓફિસ દ્વારા કરવામાં આવી છે. એક જર્મન પીએચ. ડી વિદ્યાર્થિનીને...

૧૩ વર્ષથી નાના કિશોર સાથે ૨૦૧૩માં જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચે દુષ્કર્મના આરોપસર સ્લાઉના ગ્રેનવિલે એવન્યુના ૪૧ વર્ષીય મોહમ્મદ કાબરી અનીસ યુનુસને ૩ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ બળાત્કારના બે ગુના બદલ દોષિત ઠેરવીને ઓછામાં ઓછી છ વર્ષની જેલ સાથે આજીવન કેદની...