Search Results

Search Gujarat Samachar

‘ફિલ્મમાં રજૂ થયેલી આ સામાન્ય માણસોની કામગીરી જોઈને તેમને સલામ કરવાનું મન થઈ આવે છે...’ ‘આ ગામડિયા જેવા માણસે કેટલું મહાન કાર્ય ગ્રામ્ય વિસ્તારમાં કર્યું છે.’ આવા વાક્યો એક સ્થળે ઉપસ્થિત લોકોમાંથી કોઈ બોલી રહ્યું હતું સકારાત્મક ભાવથી. અવસર હતો...

આગના સંજોગોમાં સુરક્ષાની અપૂરતી વ્યવસ્થા બદલ ટીવર્ટન રોડ પર સેલી ઓકમાં આવેલા એક મકાનના ૩૪ વર્ષીય માલિક અમિત શર્માને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે ૧,૨૫૦ પાઉન્ડ કોસ્ટ તેમજ ૨,૭૯૫ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો.

અમુક પ્રકારની ફીશની એલર્જી ધરાવતા અલ હીજરાહ સ્કૂલના નવ વર્ષના બાળક મોહમ્મ્દ ઈસ્માઈલ અશરફનું સ્કૂલના ડિનરમાં ફીશ ફિંગર ખાધા પછી મૃત્યુ થયું હતું. મોહમ્મદ અગાઉ પણ નિયમિત ફીશ અને ચીપ્સ ખાતો હતો અને તેને ક્યારેય રિએક્શન આવ્યું ન હતું.

ATOL પ્રોટેક્શન વિશે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ દોષિત ઠરેલી હજ યાત્રા કરાવતી ટ્રાવેલ કંપની ઈસ્લામ ફ્રિડમ લિમિટેડ અને તેના ડિરેક્ટરોને ૪૩,૦૦૦ પાઉન્ડનો દંડ કરાયો છે. ન્યૂહામમાં ગ્રીન સ્ટ્રીટમાં આવેલી આ કંપની સ્મોલ હીથમાં ૫૪૮એ કોવેન્ટ્રી રોડ...

દેશમાં ગેરકાયદે રહેતા અને કામ કરતા ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાની ઈમિગ્રન્ટ્સ એન્ફોર્સમેન્ટના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય કાર્યવાહીના ભાગરૂપે સેન્ટ બેનેડિક્ટ રોડ પરની એક પ્રોપર્ટીમાં ભીડ અને ગંદકીમાં રહેતા ૨૪થી ૪૧ની વયના સાત પુરુષોની ધરપકડ કરવામાં...

સ્મેથવિકમાં ચર્ચ હીલ સ્ટ્રીટમાં ચાલતા જઈ રહેલા ૬૬ વર્ષીય મહિલાના સોનાના એરિંગ ખેંચી જનારા બીયરવુડમાં બીયરવુડ રોડ પર રહેતા ૪૦ વર્ષીય ઈન્દ્રજીત સિંઘ ધાલીવાલને વુલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે બે વર્ષ અને દસ મહિનાની જેલની સજા કરી હતી. 

બેબી બૂમર્સમાં આડેધડ દવાઓ લેવાની અને શરાબપાનની આદત ઝડપથી વધતી સમસ્યાનું મૂળ હોવાની ચેતવણી ડોક્ટરોએ આપી છે. વર્ષ ૨૦૧૫માં આલ્કોહોલ સંબંધિત કારણોથી હોસ્પિટલોમાં દાખલ કરાતા લોકોનાં ૪૫ ટકા ૫૫-૭૪ વયજૂથના હતા. આ ટકાવારી ૨૦૦૫માં ૩૬ ટકા જ હતી. બેબી બૂમર્સનાં...

યુકેમાં ૨૦ લાખથી વધુ લોકોને જુગારના વ્યસની તરીકે જોવાઈ રહ્યાં છે. યુકેમાં જુગાર ઈન્ડસ્ટ્રી પર નિયંત્રણ રાખનારા અને લાઈસન્સ આપનારી સંસ્થા ગેમ્બલિંગ કમિશને એકત્ર કરેલા ડેટા મુજબ ૬૩ ટકા પુખ્ત બ્રિટિશ લોકો ગત વર્ષમાં જુગાર રમ્યાં હતાં. જુગારીઓનો...

પ્રિન્સેસ ડાયેનાના અકાળ અને કરુણ મૃત્યુને બે દાયકા થવા છતાં તેમની લોકપ્રિયતા અપાર રહી છે. ૩૧ ઓગસ્ટે પ્રિન્સેસનાં મૃત્યુની ૨૦મી વર્ષી છે ત્યારે શુભેચ્છકો...

વિશ્વપ્રસિદ્ધ બર્મિંગહામ પેલેસની બહાર તલવારથી પોલીસ અધિકારીઓ પર હુમલાની ઘટનામાં વેસ્ટ લંડનના અન્ય ૩૦ વર્ષીય યુવકની પણ આતંકવાદની શંકાના આધારે ધરપકડ કરવામાં...