Search Results

Search Gujarat Samachar

વડોદરા શહેરમાંથી વર્ષ ૨૦૦૮માં રહસ્યમય રીતે ગાયબ થયેલા પાટીદાર બ્રિટિશ યુવકને શોધવા પોલીસને આદેશ થયા પછી પણ કોઈ પરિણામ ન આવતા રેડકોર્નર નોટિસ કાઢવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ચીન પ્રવાસ વેળા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણના મહત્ત્વના કરાર થવાની શક્યતા છે. ચીનના ભારત ખાતેના...

પાટનગર દિલ્હીમાં નિર્ભયા નામની યુવતી સાથે જે હિચકારું કૃત્ય થયું હતું તેની કડવી યાદ તાજી થઇ જાય તેવી  થઇ જાય તેવી ઘટના પંજાબના મોગામાં બની છે. મોગાની ઘટના જોતાં તો એવું જ લાગે છે કે કાયદો તો છે, પણ સહુ માટે સમાન નથી. જેમની પાસે પૈસા છે, સત્તા...

પ્રતિભા કરતાં (ગાંધી) પરંપરાને પૂજવાની માનસિક્તા ધરાવતા કોંગ્રેસીઓ પાછા સક્રિય થતા દેખાય રહ્યા છે. લગભગ બે મહિનાની રજા ભોગવીને પાછા ફરેલા રાહુલબાબાએ આક્રમક અભિગમ સામે મોદી સરકાર સામે બાંયો ચઢાવી હોવાથી કાર્યકરો ખુશ છે. વેકેશનમાંથી આવીને સૌથી...

મુંબઈઃ ભારતમાં ઈન્ટરનેટ પરથી શોપિંગના વધતા ચલણની સાથે સાથે કોઈ પણ ચીજવસ્તુની ખરીદીમાં રોકડા પૈસાથી ચૂકવણી કરવાનો ટ્રેન્ડ પણ જૂનો થઈ રહ્યો છે. અત્યાર સુધી...

હંસરાજભાઈ શાહ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારતીય સનાતન સંસ્કૃતિના પાયાના અને અમર કહેવાય તેવા સંદેશામાં જન્મ અને મરણ વિશેનો જે દૃષ્ટિકોણ રજૂ થયો છે તે મારી દૃષ્ટિએ અન્ય...