ટોક્યો નાઈટ એન્ડ લાઈટ શો

આ તસવીર જાપાનના ટોક્યોની છે, જ્યાં વિશ્વનું સૌથી મોટું ફિક્સ્ડ પ્રોજેક્શન મેપિંગ ડિસ્પ્લે મૂકાયું છે. આ એક પ્રકારનું લાઇટ ઈન્સ્ટોલેશન છે. આ પ્રોજેક્શન મેપિંગ લગભગ 127 મીટર ઊંચું અને 110 મીટર પહોળું છે એટલે કે તે 13 હજાર મીટરથી વધુમાં ફેલાયેલું...

સિંગાપોરમાં ચાર દિવસનું વર્કવીક

વિશ્વમાં ચાર દિવસ વર્કવીકની ચર્ચા ચાલે છે ત્યારે સિંગાપોરે તેના અમલની જાહેરાત પણ કરી દીધી છે. સિંગાપોર ચાર દિવસ વર્કવીક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ બનશે.

અમેરિકાના બિલિયોનેર બિઝનેસમેન બ્રેન જોન્સન હવે વય ઘટાડવાની ફોર્મ્યુલા વેચી રહ્યા છે. તેમનો દાવો છે કે તેઓએ આ ફોર્મ્યુલાથી પોતાની બાયોલોજિકલ એજ (જૈવિક વય)...

કેનેડામાં એક જ સપ્તાહમાં બે ભારતવંશીઓની ગોળી મારીને હત્યા થતાં ભારતીય સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આપણે માર્ચ મહિનામાં પવિત્ર તહેવારો અને ઉત્સવોની ભરમાર હોવાની વાત કરી પરંતુ, વિશ્વભરના ધાર્મિક લોકોની દૃષ્ટિએ એપ્રિલ મહિનો પણ વિવિધ પવિત્ર તહેવારો ધરાવતો...

વિખ્યાત ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સનું 94 વર્ષની વયે નિધન થયું છે. ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જીતનાર હિગ્સ ગોડ પાર્ટીકલ તરીકે જાણીતી હિગ્સ બોસોન થિયરી માટે જાણીતા...

કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં કડવાશ વધતી જઈ રહી છે. ભૂતકાળમાં ભારત પ૨ પાયાવિહોણા આરોપ લગાવનાર કેનેડાએ ભારતમાં રાજદ્વારી મિશનોમાંથી અનેક ભારતીય કર્મચારીઓને...

તમે કદાચ હોલિવૂડની ‘વેરવુલ્ફ’ (Werewolf) ફિલ્મ જોઈ હશે જેમાં હીરોના ચહેરા અને હાથ સહિત તમામ અંગો લાંબા વાળથી ભરાયેલા હોય છે. ફિલ્મ નિહાળી કોઇને પણ એમ લાગે...

વર્લ્ડ બેન્કનો અંદાજ છે કે ભારતીય અર્થતંત્ર 2024માં 7.5 ટકાનો ગ્રોથ દર્શાવશે. અગાઉ તેણે 6.3 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો. આમ, તેમાં 1.2 ટકાનો નોંધપાત્ર...

અમેરિકાના ઓહાયોની લાઈબ્રેરીમાં 93 વર્ષ પછી એક પુસ્તક પરત પહોંચ્યું છે. પહેલી નજરે ભલે આ વાત માન્યામાં આવે તેવી ન લાગતી હોય, પણ હકીકત છે. અહીંની લિકિંગ...

વિશ્વના ઘણા દેશો વર્તમાન સમયમાં મંદીની ઝપટમાં છે. જાપાન મંદીમાં સપડાતાં માંડ બચ્યું છે પણ હવે કેનેડાને મંદીએ ભરડો લીધો છે. કેનેડામાં નાદારી માટે અરજી કરતી...

અમેરિકાના એરિઝોના પ્રાંતના ટક્સન ખાતેની લેબમાં વૈજ્ઞાનિકોએ દુનિયાના સૌથી મોટા ડિજિટલ કેમેરા લેગસી સર્વે ઓફ સ્પેસ એન્ડ ટાઇમ (LSST) બનાવવામાં સફળતા મેળવી...



to the free, weekly Gujarat Samachar email newsletter