જોક્સ

શિક્ષક: બોલો યમુના નદી ક્યાં વહે છે?ચંગુ: જમીન પરશિક્ષક: એમ નહીં, નકશા પર બતાવચંગુ: નકશા પર કઇ રીતે વહે, નકશો પલળી ના જાય?•••

જોક્સ

વહુ (સાસુને): મમ્મીજી, કાલે રાત્રે મારો તમારા દીકરા સાથે ઝઘડો થઈ ગયો છે.સાસુ: કંઈ વાંધો નહીં એ તો દરેક પતિ-પત્ની વચ્ચે થતો હોય છે.વહુઃ એ તો મનેય ખબર છે, પણ હું એમની લાશનું શું કરું?•••

ભૂરોઃ બોલ તારે જન્મદિવસે શું ગિફ્ટ જોઈએ છે?લીલીઃ મારે એવી ચીજ જોઈએ છે, જે એક સેકન્ડમાં 0થી 80 પર પહોંચી જાય.ભૂરોઃ આ જો તારા માટે શું લાવ્યો છું?લીલીઃ અરે...

શિક્ષકઃ શેમ્પૂમાં બદામ શા માટે નાખવામાં આવે છે?ભૂરોઃ કારણ કે વાળને સતત યાદ રહે કે તેને ખરવાનું નથી.•••

ચંગુ પિતાને પપ્પા પાંચસો રૂપિયા આપો.પિતા: શું કરીશ પાંચસો રૂપિયાનું?ચંગુ: મારા બધા મિત્રોનું એકાઉન્ટ છે, હું પણ ખોલાવીશ?પિતા: કઈ જગ્યાએ?ચંગુ: પાનના ગલ્લે...•••

બબલદાસનો ભગવાન સાથે ભેટો થઈ ગયોભગવાનઃ વત્સ, તું ત્રણ સવાલના જવાબ કે વરદાન માગી શકે છે.બબલદાસઃ ભગવાન, હજાર વર્ષ કેટલા લાંબા હોય છે?ભગવાનઃ મારા માટે તો એક...

શિક્ષક: ચંગુ તું ક્લાસમાં આટલો મોડો કેમ આવ્યો?ચંગુ: સાહેબ હું તમારા ક્લાસમાં મોડો નથી આવ્યો, પણ આગલા ક્લાસ માટે વહેલો આવ્યો છું.•••

ટીનાઃ યાર, મારા વાળ બહુ ખરે છે.મીના: કેમ?ટીના: ચિંતાને કારણે.મીના: તને એવી તો શું ચિંતા છે?ટીના: વાળ ખરવાની...•••

અકબરઃ બિરબલ આપણા માણસોમાં સૌથી કામગરો માણસ કોણ છે?બિરબલ બધાને બોલાવે છે, લાઈનસર ઊભા રાખે છે. પછી એક કર્મચારીનો હાથ પકડીને કહે છેઃ‘શહેનશાહ, આ સૌથી કામગરો...

છગન: કાલે મારા લગ્ન છે, પણ છોકરીવાળાએ ઓછા લોકોને બોલાવ્યા હોવાથી મને બહુ ટેન્શન છે.મગન: એમાં તને કઇ વાતનું ટેન્શન છે?છગન: યાર, પપ્પા મને લઇ જશે કે નહીં?•••

જિગોઃ તેં મારા પાકિટમાંથી પૈસા લીધા છે?ચંપાઃ હા કેમ?જિગોઃ લેતા પહેલાં મને એક વખત પુછાય તો ખરાને, સીધા લઈ જ લેવાના?ચંપાઃ કાયમ તમારી પાસે માગ્યા કરીએ તો...



to the free, weekly Gujarat Samachar email newsletter