જોક્સ

શિક્ષક: બોલો યમુના નદી ક્યાં વહે છે?ચંગુ: જમીન પરશિક્ષક: એમ નહીં, નકશા પર બતાવચંગુ: નકશા પર કઇ રીતે વહે, નકશો પલળી ના જાય?•••

જોક્સ

વહુ (સાસુને): મમ્મીજી, કાલે રાત્રે મારો તમારા દીકરા સાથે ઝઘડો થઈ ગયો છે.સાસુ: કંઈ વાંધો નહીં એ તો દરેક પતિ-પત્ની વચ્ચે થતો હોય છે.વહુઃ એ તો મનેય ખબર છે, પણ હું એમની લાશનું શું કરું?•••

પપ્પા: દીકરા, મારા માટે એક ગ્લાસ પાણી લાવજે.પહેલો દીકરોઃ નહીં લાઉં.બીજો દીકરો: રહેવા દો પપ્પા. એ તો એક નંબરનો આળસુ છે. તમે જાતે જ લઈ લો અને મારા માટે પણ...

પિન્ટુએ પપ્પુને કહ્યુંઃ જન્મ બાદ માનવીની આંખ ક્યારે ઉઘડે છે?પપ્પુઃ ગાયની તરત જ, બકરીની બે કલાક બાદ, બિલાડીની છ દિવસ બાદ તેવી જ રીતે માનવીની પણ તરત ઉઘડે...

પત્ની પિયરમાંથી પાછી ફરતાં પતિ ઘરનો દરવાજો ખોલ્યા બાદ જોરજોરથી હસવા લાગ્યો.પત્નીઃ આમ હસો છો કેમ?પતિઃ આજે જ ગુરુજીએ કહ્યું હતું મુસીબત ગમેતેટલી મોટી કેમ...

ચંગુ: યાર, હું કંઇક અલગ કરવા માગું છું. જેથી લોકો મને ઓળખી લે.મંગુ: એટલે તું બધાથી અલગ દેખાવા માગે છે? એક કામ કર, તું બધે સ્વેટર પહેરીને જવા લાગ. આ ગરમીમાં...

ચંગુ: યાર, હું કંઇક અલગ કરવા માગું છું. જેથી લોકો મને ઓળખી લે.મંગુ: એટલે તું બધાથી અલગ દેખાવા માગે છે? એક કામ કર, તું બધે સ્વેટર પહેરીને જવા લાગ. આ ગરમીમાં...

શિક્ષકઃ બાળકો વહેલા જાગવાના ઘણા ફાયદા છે. બધાએ વહેલાં જાગવું જોઈએ.ભૂરોઃ સાહેબ એકાદ ઉદાહરણ તો આપો.શિક્ષકઃ ગઈકાલે સવારે મારા ઘરે બિલાડી પાંચ વાગ્યે જાગી...

ભૂરોઃ શું કરે છે જિગા?જિગોઃ કસ્ટમર કેરમાં ફોન કરું છું.ભૂરોઃ કેમ મોબાઈલમાં લોચા છે?જિગોઃ ના યાર, સવાર સવારમાં મારી પત્નીએ ખખડાવી નાંખ્યો. સેલ્ફ રિસ્પેક્ટ...

ભૂરોઃ (મતદાન વખતે) સાહેબ, આ આંગળી પર ઇન્ક લગાવો છો એ કેટલા દિવસે નીકળી જશે?અધિકારીઃ ઇન્ક નિકળતા 60 દિવસ તો લાગશે જ.ભૂરોઃ તો, સાહેબ થોડીક વાળમાં પણ લગાવી...

ભૂરોઃ આજે તો બહુ ખુશ દેખાય છે ને?જિગોઃ મેં બેન્ક ખરીદીને એટલે.ભૂરોઃ બેન્ક ખરીદી? કઈ બેન્ક?જિગોઃ પાવર બેન્ક...•••

શિક્ષકઃ કોન્ફિડન્સ કોને કહેવાય?ભૂરોઃ સાહેબ તમે મારા ઘરે ફોન કરીને એટલું કહો કે, તમારો છોકરો પહેલાં નંબરે પાસ થયોછે અને મારા પપ્પા રોંગ નંબર કરીને ફોન કટ...



to the free, weekly Gujarat Samachar email newsletter