નવલિકાઃ જેના અને જીવાલી...

પાંચ વરસની જીવલી હસે અને તેના અંગઅંગમાં જાણે જિંદગી ઉમટી પડે. ચહેરા પર સતત ફરકતું નરવું હાસ્ય એ જ જીવલીની સાચી ઓળખાણ... વાતવાતમાં કે વગર વાતે પણ એને હસતા વાર ન લાગે. લંબગોળ ચહેરો, ઘઉંવર્ણો વાન, જલદીથી ભૂલી ન શકાય તેવી મોટી મોટી પાણીદાર આંખોમાં...

સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૪૭)

તે જ પરિષદમાં નેહરુના શબ્દો હતાઃ ‘છેલ્લા શ્વાસ સુધી સુભાષની સામે લડીશ’

ફોજનું વિસર્જન અને આપનું ટોકિયો તરફ સુરક્ષિત પ્રયાણઃ આ બે સંદેશા આપના માટે છે.’ તોદામોતોએ નેતાજીને કહ્યું... ચંદ્રબોઝ માટે તેમના સંબોધનનો શ્દ હતોઃ ‘કાનાકાતા,...

શિદેઈને ચિંતા થઈ. ‘ખબર નથી પડતી કે રશિયા શું કરવા માગે છે?’નેતાજી મંદમંદ હસ્યા. તેમાં ભવિષ્યનો ગૂઢાર્થ હતો. ‘ગઈ કાલે રાતે બે અધિકારીઓ આવીને પૂછપરછ કરી...

આપણે નિરાશ થવાની જરૂર નથી. ભારતવર્ષનું ભવિષ્ય નિશ્ચિત છે. તમે ખોટા માર્ગે દોરવાઈને અહિત કરશો મા. બ્રિટનનો સહયોગ લેવો એટલે આપણા નૈતિક યુદ્ધ પર પરદો પાડી...

રાતના અંધકારમાં આગગાડી આગળ વધી રહી હતી. એંજિનની સર્ચ લાઇટ પણ બંધ. ગમે ત્યાંથી દુશ્મન હુમલો કરે તેને માટેની આ સાવધાની હતી.પણ અચાનક રસ્તામાં લાલ રોશની નજરે...

દાસે તો અમેરિકાનું નાગરિકત્વ સ્વીકારવું પડ્યું. છગન ખેરાજ વર્મા અને સોહનલાલ પાઠકને ફાંસી મળી. વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને અવની મુખરજી રશિયામાં. શ્યામજી...

એ હતી બહાદુરશાહ ઝફરની કબર.ચિડાયેલી કંપની સરકારે આ બાદશાહ સામે લાલ કિલ્લામાં મુકદમો માંડ્યો ત્યારે તેને ‘કંગાળ, ડરપોક, દગાખોર, લુચ્ચા’ રાજા તરીકે ઓળખાવાયો...

હજુ તો બલિદાની યાત્રા અધૂરી હતી, શિદેઈ...સુભાષને સ્મરણ થયુંઃસમર શેષ હૈ,બહુત કુછ અભી કરના હૈલડના હૈ, ઝૂઝના હૈ,અપાર દુશ્મનોં કે બિચએક અકેલા ગરજના હૈ,ગંગા-જમુના-કાવેરીબ્રહ્મપુત્ર...

શિદેઈઃ કહાણી તેનાથી યે ગંભીર છે. માર્ચ, ૧૯૪૬માં જવાહરલાલ મલાયાના પ્રવાસે હતા. માઉન્ટબેટને તેમને સિંગાપુર આવવાનું આમંત્રણ આપ્યું... ડાઇનેમાઇટથી ઊડાવી દેવાયેલા...

નેતાજીની આંખો છલોછલ. જાનકીએ તત્કાલીન સંઘર્ષની કેટલીક મહત્ત્વની ઘટનાની જિકર કરવા ધારી હશે પણ રણમોરચે તે શક્ય નહીં બન્યું હોય.શિદેઈ ઇતિહાસના પુનરાવર્તનને...to the free, weekly Gujarat Samachar email newsletter