પસંદગી

આઝાદી મળ્યાનો શરૂઆતનો સમય હતો. ગામડાઓની શકલમાં કશો ફરક પડ્યો નહોતો. એમાંય વળી તામિલનાડુનું સાવ નાનું એવું ગામ જ્યાં કોંડુ સિવાય કોઈ આઠ ધોરણથી ઉપર ભણ્યું નહોતું. કોંડુ વાંચી-લખી શકતો, હિસાબ કરી શક્તો એટલે ગામઆખામાં એનું માન હતું. વળી છોકરો સ્વભાવે...

પ્રેમદિવાની

મનન... એક સોહામણો, સંસ્કારી અને હોંશિયાર નવયુવાન. મનનની માત્ર એક ઝલક દૂરથી જોતાં જ અવનિના મનમાં તેણે આબાદ પોતાનું સ્થાન લઈ લીધું હતું. તેની સૌમ્યતા - તેની નમ્રતા કોઈને પણ અપીલ કરી જાય તેવા હતા, અનેક યુવતીઓ તેની સાથે વાત કરવા તત્પર રહેતી, પરંતુ...

(ગતાંકથી ચાલુ) ટાવરમાં દસના ટકોરા પડયા. સામેના દરવાજા પાસે પહેરા પર ઊભેલો પોલીસ હટી ગયો. પોલીસને ગયેલો ભાળી માજા વેલાને ક્યાંકથી એકદમ નિરાંત વળવા લાગી....

પ્રાચીન કાળના કોઇ કુલપિતાની અદાથી માજો વેલો બેઠો હતો. તેના માથે આકાશમાં અદૃશ્ય થતી ડાળીઓવાળા, કોઇ એક તપોવનના વૃક્ષ જેવા ઊંચા ઊંચા ટાવરની છાયા ઢળી રહી હતી....

કંદરા એટલે કંદરા. કન્યા નહીં, કન્યારત્ન. હસતીરમતી. નાચતી કૂદતી. નટખટ. મનમોજી. જડને પણ ચેતનવંતું બનાવે એવી. મોર જેવી થનગનતી હરણી જેવી ચંચળ. ચુલબુલી. ઘૂઘરીના રણકાર જેવું મીઠું ગુંજન. ગોરા ગાલમાં ખંજન. પરાણે વ્હાલી લાગે એવી. જગમાં એનો જોટો ન જડે....

હું રિયા કાપડિયા. પ્રિય ડાયરી, તું તો જાણે જ છે ને કે સોફ્ટવેર એન્જિનિયર સમીર કાપડિયા સાથે મારાં લગ્ન થયાંને હજુ પાંચ જ મહિના થયાં. અમારું નાનું કુટુંબ સુખી કુટુંબ છે. સસરા શશીકાંતભાઈનો ધીરધારનો ધંધો છે. ભગવાનનું માણસ છે. કોઈ ખટપટ નહીં. એ ભલા...

પાંચ વરસની જીવલી હસે અને તેના અંગઅંગમાં જાણે જિંદગી ઉમટી પડે. ચહેરા પર સતત ફરકતું નરવું હાસ્ય એ જ જીવલીની સાચી ઓળખાણ... વાતવાતમાં કે વગર વાતે પણ એને હસતા...

સુભાષ કહેઃ યસ, ઓછા અનિષ્ટને પસંદ કરવું એ જ રસ્તો છે. એટલે તો હું ઈચ્છું છું કે મને મંચુરિયા સુધી પહોંચાડી દો. સુભાષ ચંદ્રની આ વાતનો આકાર કઈ રીતે આપી શકાય...

અટલ બિહારી વાજપેયી સ્વયં વડા પ્રધાન ડો. મનમોહન સિંહને મળ્યા. તેમની સાથે ડો. મુરલી મનોહર જોશી પણ હતા. તેમણે જણાવ્યું કે તપાસનું કામ નિષ્ઠાપૂર્વક ચાલી રહ્યું...

નાનાસાહેબ ગોરેને જનતા સરકારે ઇંગ્લેન્ડના રાજદૂત બનાવ્યા હતા. તેમણે તો લોર્ડ માઉન્ટબેટનને ય પત્ર લખ્યો અને પૂછ્યું ઃ ‘લોર્ડ વેવેલ પાસેથી તમે સત્તાની જવાબદારી...



to the free, weekly Gujarat Samachar email newsletter