‘ઘર ભાડે મળશે?’

શાહીન અને શોએબ બંને મધ્યમ વર્ગનાં, ખાનદાન અને ભણેલગણેલ કુટુંબનાં સંતાનો. શાહીન પોતાના પીએચ.ડી.ના અભ્યાસની સાથે નોકરી કરતી હતી તો શોએબે જર્નાલીઝમમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. બંને પરિવારની રાજીખુશીથી એમના નિકાહ થયા હતા અને નવપરિણિત યુગલ બધી...

રક્ષાબંધન

રમણભાઈની એકની એક દીકરી સીમા લગ્ન પછી ઓસ્ટ્રેલિયા સ્થાઈ થઈ હતી. રમણભાઈને કોઈ બહેન નહોતી અને તેમની દીકરી સીમાને કોઈ ભાઈ નહતો, તેથી દીકરી સીમા જ રમણભાઈને દર વર્ષે રક્ષાબંધન વખતે રાખડી મોકલતી. એમ બાપ- દીકરી બંને એકબીજાની ભાઈ-બહેનની ખોટ પુરી કરતા...

(ગતાંકથી ચાલુ)રવજી લાભશંકરને મળવા ગયો, લાભશંકરને થયું કે, પાળેલી બિલાડી, આંખો બંધ કરીનેય છેવટે દૂધ પીવા આવી ખરી! રવજીના એણે ખબરઅંતર પૂછ્યા. રવજીએ દિલ ખોલીને...

રવજી પગીને ભગતબાપુ ઉપર ભારે આસ્થા હતી. રવજીનો ચહેરો એવો હતો કે, આંખ ફરે ત્યાં ભલભલા ધ્રુજી જાય પણ ભગતબાપુ પાસે રવજી પાળેલા જાનવર જેવો ડાહ્યો બની જતો. ભગતબાપુની...

(ગતાંકથી આગળ) ચિંતા કરશો નહીં અને કાગળ લખશો. મારી નજર નંબર ૧૦ ભણી ગઈ. એ કંઈ હવે બાબો નથી તે જાતે નખ ન કાપી શકે! કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે કે લેંઘાનો...

આજે પણ આ તો આવી! સોનેરી સાડીમાં તે આકર્ષક લાગે છે. નં. ૧૦ મિ. શંકર હજી બપોરની ઊંઘમાં હતો. આગંતુકા, ચુપચાપ સ્ટૂલ પર બેઠી, સાડીના છેડાથી મોં લૂછ્યું. મને...

તું ઓશરીમાં બેસીને વરસાદમાં પલળીશ તો છોકરી વહેલી જડવાની છે? તને તારી ઓરમાન છોકરી ઘણી વહાલી હશે તો અમને પણ અમારી છોકરી થોડીઘણી તો ગમતી હશે ને?’’ સાસુએ ખડકીમાં...

એ કૂતરો કઈ ઓલાદનો છે એની મને ખબર નથી. એ કાળા રંગનો છે અને દેખાવે વિકરાળ છે. ઘરનાં સૌ એને બામ્બી કહે છે. એ સૌને આ કૂતરા માટે અપાર પ્રેમ છે. એ જાણે એક મોંઘી...

સુરીલી સરવૈયા. ઊંચાઈ સાડા પાંચ ફૂટ. ઉંમર સ્વીટ સેવન્ટીનમાં સાડાત્રણ વર્ષ ઉમેરો એટલી. સૌંદર્યની સાક્ષાત પ્રતિમા. રૂપ રૂપનો અંબાર. રુંવે રુંવે રૂપ ટપકતું....

એટેન્શન પ્લીઝ...! સંચાલક સોહમનો સૂરીલો સ્વર રેલાતાંની સાથે જ રંગભવનના પ્રેક્ષકોમાં થતો ગણગણાટ થંભી ગયો. નીરવ શાંતિ છવાઈ ગઈ. સૌની આંખો સોહામ પર મંડાણી....

નાનકડા કસબા જેવું નિઝામપુર ગામ. વર્ષોથી ગામના તમામ કોમના લોકો હળીમળીને પ્રેમ અને ભાઈચારાથી રહેતા એમાંય શેખ સલીમુદ્દીન માટે તો નાના-મોટા સૌ કોઈને ખૂબ આદર....



to the free, weekly Gujarat Samachar email newsletter