ચેન્નઇનો ડી. ગુકેશ વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન

ભારતના ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજૂ ગુકેશે ઈતિહાસ રચ્યો છે. ચીનના ડિંગ લિરેનને છેલ્લા રાઉન્ડમાં માત આપીને ગુકેશ સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો છે. ગુકેશે શાનદાર રમતનું પ્રદર્શન કરતા 18મી વર્લ્ડ ચેસ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યું...

ICCના સૌથી યુવા ચેરમેન અમદાવાદના જય શાહ

ભારતના ક્રિકેટ ક્ષેત્રના કુશળ વહીવટકર્તા જય શાહે રવિવારે ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. આ સાથે જ શાહ સમક્ષ હવે પ્રથમ જવાબદારી તરીકે ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને...

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માને ત્યાં ફરી પારણું બંધાયું છે. ચાહકોમાં ‘વિરુષ્કા’ તરીકે જાણીતી આ બેલડીએ મંગળવારે જાહેરાત કરી હતી...

ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચમાં ભારતે 434 રનના જંગી માર્જિનથી જીત મેળવી છે. ઈંગ્લેન્ડના બહુચર્ચિત બેઝબોલ બેટિંગનું સુરસુરિયું કરવાની...

ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટેસ્ટમાં કેરિયરની પહેલી બેવડી સદી ફટકારી હતી. તેણે શનિવારે આ સિદ્ધિ મેળવી હતી....

બુમરાહ અને અશ્વિનના પેસ અને સ્પિન સામે ઝૂકી પડતા ભારતે ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં 106 રનથી પરાજય આપીને પાંચ ટેસ્ટની શ્રેણી 1-1થી બરાબર કરી છે. ઇંગ્લેન્ડને...

પાકિસ્તાની ક્રિકેટ શોએબ મલિક અને ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાના લગ્નજીવનનો અંત આવી ગયો છે. શોએબ મલિકે પાકિસ્તાનની અભિનેત્રી સના જાવેદ સાથે નિકાહ કરી...

અફઘાનિસ્તાન શ્રેણીની સમાપ્તિ બાદ હવે ટીમ ઇંડિયા ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ રમવાનું છે. બન્ને ટીમ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં રમાશે....

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દ્વારા દાખલ કરાયેલ અવમાનનાના એક કેસમાં મદ્રાસ હાઈ કોર્ટે એક નિવૃત્ત આઈપીએસ અધિકારી જી. સંપત કુમારને...

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે ઇતિહાસ રચ્યો હતો. ભારતીય ખેલાડીઓએ ભારતીય ટીમે ઈંગ્લેન્ડને સીરિઝની એકમાત્ર ટેસ્ટમાં 347 રનની વિક્રમજનક સરસાઇથી હરાવીને...



to the free, weekly Gujarat Samachar email newsletter