14 મહિના પછી પંત ફરી મેદાનમાં

ડિસેમ્બર 2022માં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં માંડમાંડ બચેલા ક્રિકેટર રિષભ પંતની 14 માસ પછી ગ્રાઉન્ડ ઉપર વાપસી થઈ છે. 

ચેન્નઈ સામે ગુજરાત ટાઇટન્સની શરણાગતિ

આઇપીએલની સ્ટાર ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે મંગળવારે રમાયેલી વર્તમાન સિઝનની સાતમી મેચમાં ગુજરાત ટાઇટન્સને 63 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ચેન્નઇ 4 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં...

વર્લ્ડ કપ 2023નો પહેલો મેજર અપસેટ અફઘાનિસ્તાને સર્જ્યો છે. અફઘાનિસ્તાને રવિવારે રમાયેલી મેચમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 69 રને હરાવીને અપસેટ...

વર્લ્ડ કપના બહુપ્રતિક્ષિત ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલામાં ટીમ ઇન્ડિયાએ અપેક્ષિત રીતે જ પાકિસ્તાનને પરાજય આપીને મેચ જીતી લીધી છે. ટીમ ઇંડિયાએ બેટિંગની...

ટીમ ઇંડિયાના અનુભવી ઓફ સ્પિનર આર. અશ્વિને સ્વીકાર્યું છે કે પાંચમી ઓક્ટોબરથી ઘરઆંગણે રમાનારો વન-ડે વર્લ્ડ કપ મારો છેલ્લો રહેશે. અશ્વિને જણાવ્યું હતું કે...

આઇસીસી વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે તમામ ટીમો ભારત પહોંચી ગઇ છે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમ ભાગ...

આઇસીસીએ ભારતની યજમાનીમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપની પ્રાઇઝ મની જાહેર કરી દીધી છે અને ટૂર્નામેન્ટમાં પ્રાઇઝ મનીનું કુલ બજેટ 82.93 કરોડ રૂપિયા (10 મિલિયન...

ભારત 12 વર્ષ બાદ વર્લ્ડ કપનું યજમાન બન્યું છે, પણ આ વર્લ્ડ અઢળક કમાણી લઇને આવ્યો છે તેમ કહી શકાય. ભારત વર્લ્ડ ચેમ્પિયન બનશે કે નહીં એ તો સમય કહેશે, પણ...

એશિયન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન (ASF)ની ‘એક્ટિવ લાઈવ્ઝ, હેલ્ધી ફ્યુચર્સ’ સ્ટ્રેટેજીને લંડનના સિટી હોલમાં 2023ની 18 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી. આ રણનીતિ...

ડિફેન્ડિંગ વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડ આગામી વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. રવિવારે જાહેર થયેલી ઈંગ્લેન્ડની ટીમમાંથી ઓપનર જેસન રોયને પડતો...

ભારતના જમણેરી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે માત્ર 16 બોલમાં પાંચ વિકેટ ઝડપીને સૌથી ઓછા બોલમાં પાંચ વિકેટ પુરી કરવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter