દિપ્તી શર્માઃ સિઝનની સૌથી મોંઘી WPL ખેલાડી બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ તેજતર્રાર ખેલાડીએ બાળપણમાં ગરીબી સહન કરી છે, મહેણાં-ટોણાં સાંભળ્યા છે, પણ આજે જિંદગીના બધા જ અવરોધોને ઓળંગીને વિમેન્સ પ્રીમિયન લીગ (WPL)ની આ સિઝનની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેનું નામ છે દીપ્તિ શર્મા. 28 વર્ષની દિપ્તી...

અમદાવાદમાં 6 સ્ટેડિયમ, સ્પોર્ટ્સ હબ, ગેમ વિલેજ આકાર લેશે

કોમનવેલ્થ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટ્સની દુનિયામાં લંડન અને પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. અમદાવાદ પહેલેથી જ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વિશ્વવિખ્યાત છે, ત્યારે તેમાં...

યુવા કેપ્ટન ગિલની સાથે અગાઉની સરખામણીમાં ઓછા અનુભવી બોલરો-બેટ્સમેનો ધરાવતી ટીમ ઈન્ડિયાએ તેના ઈતિહાસમાં વિદેશની ભૂમિ પરનો સૌથી મોટા અંતરનો વિજય મેળવીને...

ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન...

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની...

યજમાન ઇંગ્લેન્ડે અત્યંત રસાકસીભરી મેચમાં ટીમ ઇંડિયાને હરાવીને પાંચ ટેસ્ટની સીરિઝનો શુભારંભ કર્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ...

ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારા કેટલાક સમયથી ભલે ટીમ ઇન્ડિયા બહાર ભલે હોય, આ ટેક્નિકલી કાબેલ બેટરે વાપસીની આશા છોડી નથી. ઘરેલુ ક્રિકેટમાં...

વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પહેલી મેના બોલિવૂડની મોડેલ અને અભિનેત્રી અવનીત કૌરની એક ફોટો લાઈક થઈ ગઈ હતી. આ ફોટોને એક ફેન પેજ દ્વારા પોસ્ટ કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter